fbpx
અમરેલી

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલા સાહેબની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં

ભવ્યાતિભવ્ય અમરેલી જિલ્લા ભાજપ સક્રિય કાર્યકર્તા સંમેલન યોજાયુ

ભાજપના સ્થાપના દિવસની પૂર્વ સંધ્યાએ અમરેલી ખાતે જિલ્લા ભાજપ સક્રિય કાર્યકર્તાઓનું ભવ્યાતિભવ્ય સંમેલન યોજાયું હતું. રાષ્ટ્રહિત સર્વોપરી4 વ્યક્તિ સે બડા દલ4 દલ સે બડા દેશ અને રાષ્ટ્રવાદની ભાવનાથી કામ કરતી દુનિયાના સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તાઓનું સંમેલન સમગ્ર ગુજરાતમાં યોજાયું હતું.

આ કાર્યક્રમમાં ગુજરાતના ગૌરવવંતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ ભાજપના યશસ્વી અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ વર્ચ્યુઅલ માધ્યમથી માર્ગદર્શન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે અમરેલીની ધરાનું ગૌરવ અને કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલા સાહેબે પણ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહીને સંવાદ કર્યો હતો.

જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે અમરેલીમાં યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી સકિય કાર્યકર્તાઓને પધાર્યા હતા. દરેક કાર્યકર્તાઓને વિશેષ સદસ્ય કાર્ડ આપવામાં આવ્યું હતું. કાર્યકર્તાઓનો ઉત્સાહ એ બતાવે છે કે આગામી વિધાનસભા ચૂંટણીમાં પાંચેય બેઠકો પર ભગવો લહેરાશે.

આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી શ્રી આર સી મકવાણા4 સંગઠન પ્રભારી શ્રી ભરતભાઈ બોઘરા4 શ્રી સુરેશભાઇ ગોધાણી4 જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા4 જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રેખાબેન મોવલિયા4 ધારાસભ્ય શ્રી જે વી કાકડિયા સહિત પૂર્વ પ્રમુખશ્રીઓ4 પૂર્વ ધારાસભ્યશ્રીઓ4 આગેવાનો અને વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/