fbpx
અમરેલી

લાઠી ના દુધાળા હેત ની હવેલી ખાતે પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા ના ૬૦ માં જન્મ દીને સુરત ની સંસ્થા ગ્રીન આર્મી દ્વારા મહાવૃક્ષા રોપણ અભિયાન હજારો વૃક્ષ રોપ્યા

લાઠી ના દુધાળા હેત ની હવેલી ખાતે પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા ના ૬૦ માં જન્મ દીને સુરત ની સંસ્થા ગ્રીન આર્મી દ્વારા મહાવૃક્ષા રોપણ અભિયાન કરાયું પ્રકૃતિ પ્રેમી સમાજસેવી હરહંમેશ સમાજ ને  કંઈને કઈ આપ્યુ છે તેવા યુવાનોના રાહબર માર્ગદર્શક વ્યસન મુક્તિ સ્વચ્છતા અભિયાન જેવી અનેકો મુહિમ ના પ્રણેતા લોકપ્રિય વડીલ ઉદ્યોગરત્ન પદ્મશ્રી સવજીભાઈ ધોળકીયા ના ૬૦  માં જન્મ દિવસે ૬૦૦૦ વુક્ષોનુ રોપણ કરવામાં આવ્યુ સુરત શહેર ની ૧૮૨ સભ્ય સંખ્યા ધરાવતી રોજ સવારે ૫-૩૦ કલાકે જાગી શહેર માં વૃક્ષ ઉછેર નું વાવેતર જ નહીં પણ  જતન જાળવણી કરતી સામાજિક સંસ્થા ગ્રીન આર્મી ની ટીમ હરેકૃષ્ણ પરિવાર ના મોભી પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા ના ૬૦ માં જન્મ દીને દુધાળા આવી પહોંચી હતી

વૃક્ષદેવો ભવ છોડ માં રણછોડ સાથે શાસ્ત્રોક્ત વિધિ મંત્રોચ્ચાર સાથે મહાવૃક્ષારોપણ અભિયાન શરૂ કર્યું હતું વૃક્ષ ઉછેર કરી  પર્યાવરણ બચાવો અભિયાન થી ઓકસીજન જળવાઈ રહે  એ હેતું એ વર્ષ ના  (૩૬૫) દિવસ અને છેલ્લા સાત વર્ષ થી વૃક્ષ નું જતન જાળવણી કરી પુરા ભારત દેશમાં  માત્ર એક ગ્રીન આર્મી દ્વરા નિસ્વાર્થ કામ કરતી  ગ્રીન આર્મી ટીમે વૃક્ષા રોપણ અભિયાન માં સુંદર સદેશ આપ્યો હતો

દુધાળા ખાતે કાશ્મીર થી એપલ સફરજન અને દર્શનીય ફૂલ શિવલીગ શિવપાર્વતી ની ઝાંખી કરાવતા પુષ્પ ના વૃક્ષો નું રોપણ કર્યું હતું એક સમાન ગ્રીન યુનિફોર્મ માં સજ્જ થઈ ને મિલિટરી માફક શિસ્ત બદ્ધ રીતે ગ્રીન આર્મી ના સ્વંયમ સેવકો એ દિવસ દરમ્યાન ખૂબ મોટા પ્રમાણ માં વૃક્ષા રોપણ કર્યું હતું અને વૃક્ષ ની મહતા દર્શાવતો સુંદર સદેશ આપ્યો હતો 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/