fbpx
અમરેલી

ધ્રુફણીયા પ્રાથમિક શાળા ખાતે ધોરણ ૮ ના વિદ્યાર્થી વિદાય સમારોહ માં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ચકલીધર ની ભેટ

દામનગર ના ધ્રુફણીયા પ્રાથમિક શાળા ખાતે શાળા પરિવાર આયોજિત ધોરણ આઠ ના વિદ્યાર્થી વિદાય સમારોહ તા.૧૩/૪/૨૨ ના રોજ યોજાયો હતો ધ્રુફણીયા પ્રાથમિક શાળા માં અભ્યાસ કરેલ ધોરણ આઠ વિદ્યાર્થી નો વિદાય સમારોહ  ધ્રુફણીયા પ્રાથમિક શાળા તા લાઠી,  ધોરણ -૮ ના બાળકોનો વિદાય સમારંભ માં દરેક બાળકોને એક ચકલી ઘર ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું.તેમજ શાળા પરિવાર તરફ થી ધોરણ ૧ થી ૮ ના બાળકોને અલ્પહાર નાસ્તો કરાવવામાં આવ્યો.તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/