fbpx
અમરેલી

લીલીયા તાલુકા ના હરિપર ગામે સાંસદ નારણભાઇ કાછડીયા ની અધ્યક્ષતા માં ઉદારદીલ આલગિયા પરિવાર ના વિવિધ પ્રકલ્પો નું ખાતમહુર્ત

લીલીયા તાલુકા ના હરિપર ગામે સાંસદ નારણભાઇ કાછડીયા ની અધ્યક્ષતા માં ઉદારદિલ દાતા આલગિયા પરિવાર ના વિવિધ પ્રકલ્પો નું ખાતમહુર્ત કરાયુંઆદર્શ ગામ હરિપર ખાતે આલગિયા પરિવાર ના શ્રી ભરતભાઇ આલગિયા અને પ્રવીણભાઈ આલગિયા ના સહયોગ થી નિર્માણ થનાર પક્ષીઘર બગીચા સહિત ના પ્રકલ્પો નું સાંસદ શ્રી નારણભાઈ ના વરદહસ્તે ખાતમહુર્ત કરાયું ગ્રામ વિકાસ માં ઉદારહાથે સખાવત કરતા આલગિયા પરિવાર ના પ્રકલ્પો ના ખાતમહુર્ત પ્રસંગે સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા દ્વારા ગામ ની શેક્ષણિક સંસ્થા ના દાતા આલગિયા  પરિવાર ની સરાહના કરી કોલેજ ને ટક્કર મારે તેવી પ્રાથમિક શાળા થી ખુશી વ્યક્ત કરી હતી મોર્ડન વિલેજ ગામ હરિપર ની ઉત્તમ સુવિધા માટે ખૂબ ઉદારતા થી ગ્રામ વિકાસ સહયોગ કરતા સર્વ દાતા પરિવાર પ્રત્યે આભાર વ્યક્ત કરતા અગ્રણી ઓ આ તકે ગજેરા સંકુલ ના વલ્લભભાઈ રામાણી અમરેલી જિલ્લા પંચાયત ના શિક્ષણ સમિતિ ચેરમેન વિપુલભાઈ દુધાત બાંધકામ ચેરમેન પુનાભાઈ ગજેરા જિલ્લા પંચાયત સદસ્ય જનકભાઈ તળાવીયા તાલુકા પંચાયત ના ભનુભાઈ ડાભી જિલ્લા પંચાયત સદસ્ય ભીખાભાઈ ધોરજીયા ગોતમભાઈ વિસીયા જીજ્ઞેશભાઈ સાવંત ભરતભાઇ સુતરિયા ધવલભાઈ સાકરીયા મનસુખભાઇ કાનાણી મુકેશભાઈ આલગિયા હરેશભાઇ વેકરિયા જયસુખભાઈ સરપંચ ભરતભાઇ વિરડીયા સુરેશભાઈ બારૈયા કાળુભાઇ વેકરિયા સહિત સ્થાનિક સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ગ્રામજનો અને મહિલા ઓની વિશાળ હાજરી માં વિવિધ પ્રકલ્પો નું ખાતમહુર્ત કરાયું હતું  

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/