fbpx
અમરેલી

જાફરાબાદ તાલુકા યુવક કોંગ્રેસ પ્રમુખ તરીકે  યુવરાજભાઈ વરૂ ની નિમણૂક થી જાફરાબાદ તાલુકાના યુવા વર્ગ માં ખુશી ની લહેર

અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ ના પ્રમુખ શ્રી દેવરાજભાઈ બાબરીયા દ્વારા જાફરાબાદ તાલુકાના યુવક કોંગ્રેસના પ્રમુખ પદે યુવાનોના હામી અને સમગ્ર તાલુકામાં સેવાકીય પ્રવૃત્તિમાં સતત રહેલા શ્રી યુવરાજભાઇ શિવરાજ ભાઈ વરુ ની નિમણૂક થતાં સમગ્ર બાબરીયાવાડ પંથકમાં ખુશીનો માહોલ જામેલ છે શ્રી યુવરાજભાઇ વધુ જાફરાબાદ તાલુકાના પાટીમાણસા ના વતની છે અને જાફરાબાદ તાલુકામાં સારી એવી લોકશાહીના યુવા કાળથી મેળવી રહ્યા છે અને તેમના દાદા શ્રી એપણ રાજકારણમાં સારી એવી સમાજસેવા કરેલ હતી અને સ્વામિનારાયણ સંપ્રદાય માંથી આવતા હોવાથી સત્સંગી અને ધાર્મિક સેવાકીય કરવામાં અગ્રેસર રહ્યા છે એવા યુવાન ની પસંદગી યુવક કોંગ્રેસ મા થતા યુવાનોના શિક્ષણ બેરોજગારી જેવા મહત્વના પ્રશ્નો ને વાચા મળશે તેવી આશા બંધાણી છે

અને આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા જાફરાબાદ તાલુકાના માં યુવક કોંગ્રેસના યુવાનો ને હોદા આપી તાલુકામાં વિશાળ સંગઠન બનાવશે અને ઉપરોક્ત નિમણૂકને જાફરાબાદ તાલુકા કોંગ્રેસ અને અમરેલી જિલ્લા કોંગ્રેસના આગેવાન શ્રી ડીકે રૈયાણી ધારાસભ્યશ્રીવિરજીભાઇ ઠુંમર પરેશભાઈ ધાનાણી અમરીશભાઈ ડેર પ્રતાપભાઇ દુધાત ઠાકરશીભાઈ મેતલીયા સુરેશભાઈ કોટડીયા જેનીબેન ઠુંમર રવજીભાઈ વાધેલા બાબુભાઈ રામ નાયાભાઈ ગુજરૅ ટીકુભાઈ વરુ નરેશભાઈ અધ્યારૂ  પ્રવીણભાઈ બારૈયા નાથાભાઈ પરમાર બાવકુભાઈ વાળા ઘનશ્યામભાઈ શેખડા ભનુભાઈ પડસાળા વિનુભાઈ સરવૈયા સુખાભાઈ કવાડ આરીફ ભાઈ સરવૈયા નાથાભાઈ ભાલાળા રમેશભાઈ બાંભણીયા કાનાભાઇ જોગદીયા રમેશભાઈ સાખટ ઈસુફભાઈ દરબાન ભરતભાઈ બારૈયા સીનાભાઈ બાંભણીયા લખમણભાઇ બાંભણીયા સહિત ના આગેવાનો યુવાનો સામાજિક સંસ્થાઓ અને સરપંચ શ્રી ઓ એ યુવરાજ ભાઈ વરૂ ની નિમણૂક ને આવકારેલ છે તેમ જાફરાબાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી નાથાભાઈ પરમારે જણાવ્યું છે*

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/