fbpx
અમરેલી

લાઠી હોલીડે વોટર પાર્ક લાઠી ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ ના મંત્રી રઘુભાઈ હુમલ એ શુભેચ્છા મુલાકાત પધારતા ભવ્ય સત્કાર

લાઠી હોલીડે વોટર પાર્ક લાઠી ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ ના મંત્રી શ્રી રઘુભાઈ હુમલ એ શુભેચ્છા મુલાકાત પધારતા ભવ્ય સત્કાર ગુજરાત પ્રદેશ ભાજપ ના મંત્રી રઘુભાઈ હુંમલ લાઠી હોલીડે વોટર પાર્ક પધાર્યા ની જાણ થતાં ખૂબ મોટી સંખ્યા માં સ્થાનિક અગ્રણી ઓએ શુભેચ્છા મુલાકાત લીધી આ તકે  ભીખુભાઇ ડેર (પ્રમુખ આહીર સમાજ) દાનાભાઈ ડાંગર (મલિક હોલીડે વૉટર પાર્ક) ભરતભાઈ પાડા (પ્રમુખ – લાઠી નગર પાલિકા, રાજુભાઇ મોતીસરિયા (મહામંત્રી- લાઠી શહેર ભાજપ), મેઘજીભાઈ ડાંગર (પ્રમુખ- ચેમ્બર ઓફ કોમર્સ), મુકેશભાઈ બોરીચા (પ્રમુખ- લાઠી શહેર કિસાન મોરચો), કાળુભાઇ હુમલ (અગ્રણી – લાઠી આહીર સમાજ) વિગેરે આગેવાનો સાથે સામાજિક  ચર્ચા વિચારણા કરેલ તેમજ દાનાભાઈ ડાંગર ને સુંદર મજા ના વૉટર પાર્ક ની ઉત્તમ સુવિધા બદલ શુભકામનાઓ પાઠવેલ હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/