fbpx
અમરેલી

વતનના રતન કેળવણીકાર વસંત ગજેરા સ્થામપિતલક્ષ્મી ડાયમંડ-મુંબઈની સ્વિ‍ટઝરલેન્ડાના સતર વિદ્યાર્થીઓએ રીસર્ચ માટે મુલાકાત લીધી

સ્વીડટ્ઝસરલેન્ડિના બ્રાન્ડક કન્સદલટન્ટી મેક્રો કેન્સોધનોવાની આગેવાનીમાં પ્રોફેસર પીટર પેરેટ સહિતના કુલ (17) સતર વિદ્યાર્થીઓનું ડેલિગેશન લક્ષ્મી ડાયમંડ કાુ.ની મેનેજમેન્ટય,એકસપોર્ટ,સોશ્યનલ સર્વિસ,પ્રોડકશનથી પ્રભાવિત થયા.લક્ષ્મી ડાયમંડ મુંબઈના સીએમ.ડી. અશોક ગજેરા તથા ડાયરેકટર ઉર્મિલ ગજેરાએ સ્વિરટ્ઝ રલેન્ડેના વિદ્યાર્થીઓનું સ્વાતગત કરીને જરૂરી માહિતી આપી.


અમરેલી જિલ્લાડના જાણીતા આંતરરાષ્ટ્રી ય હિરાઉદ્યોગપતિશ્રી તથા વતનના રતન, કેળવણીકાર અને જિલ્લાવમાં શાંતાબા ગજેરા સંકુલ,એન્જિે.કોલેજ,મેડિકલ કોલેજ જેવી સંસ્થાલઓનું નિર્માણ કરનાર વસંતભાઈ ગજેરા સ્થાીપિત લક્ષ્મી ડાયમંડ-મુંબઈની સ્વિકટ્ઝ રલેન્ડ ના કોલેજના વિદ્યાર્થીઓએ અભ્યા સઅર્થે મુલાકાત લીધી હતી. સ્વિ ટ્ઝારલેન્ડકના બ્રાન્ડસ કન્સલલટન્ટં મેક્રો કેન્સોિનોવાના માર્ગદર્શન હેઠળ પ્રોફેસર પીટર પેરેટ સહિતના કુલ(17) સતર વિદ્યાર્થી ભાઈ-બહેનોએ લક્ષ્મી ડાયમંડ મુંબઈની બીકેસી સ્થિનત કંપનીની આંતર રાષ્ટ્રી ય હેડ ઓફિસની મુલાકાત લઈને લક્ષ્મી ડાયમંડ દ્વારા કરવામાં આવતું પ્રોડકશન, એકસપોર્ટ,ઈમ્પોંર્ટ,જવેલરી,સામાજિક સેવા,મેનેજમેન્ટ્ પઘ્ધ્તિ વિ.નો ઝીણવટભર્યો અભ્યાીસ કરીને ખૂબજ પ્રભાવિત થયા હતા. આ તકે લક્ષ્મી ડાયમંડ મુંબઈના સીએમડી તથા જેમ્સઈ એન્ડર જવેલરી પ્રમોશન કાઉન્સિજલ ઓફ ઈન્ડિજયાના મહારાષ્ટ્રત-મઘ્યભપ્રદેશના ચેરમેન અશોક ગજેરાએ જણાવ્યુત હતુ કે અમારી કંપની લક્ષ્મી ડાયમંડ કાુ.મુંબઈની સ્વિ‍ટ્ઝપરલેન્ડિના વિદ્યાર્થીઓએ પ્રોજેકટ-રીસર્ચ માટે પસંદ કરીને મુલાકાત લીધી તે બાબતે અમોને ગૌરવ છે, આ તકે લક્ષ્મી ડાયમંડ કાુ.ના યુવાડાયરેકટર ઉર્મિલ અશોકભાઈ ગજેરાએ સ્વિલટ્ઝેરલેન્ડ્ના વિદ્યાર્થીઓને કંપનીની સ્થા પના 197ર થી ર0રર છેલ્લા  પ0 (પચાસ) વર્ષની પ્રગતિનો અહેવાલ આપીને વિદ્યાર્થીઓને કંપનીની સંપૂર્ણ માહિતી આપી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/