fbpx
અમરેલી

અમરેલી જીલ્લાના કમાન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ) ની મદદથી લીલીયા પોલીસ સ્ટેશનના સલડી ગામે ખોવાઇ ગયેલ મોબાઇલ ફોન શોધી કાઢી મુળ માલીક ને પરત આપવામા સફળતા મળી

મ્હે. અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહ સાહેબ* ની જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે શ્રી જે.પી.ભંડારી નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી, અમરેલી વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ *લીલીયા પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી ડી.સી.સાકરીયા તથા અમરેલી જીલ્લાના કમાન્ડ કંટ્રોલ સેન્ટર (નેત્રમ) ની મદદથી તથા લીલીયા પોસ્ટેના સર્વેલન્સ ટીમના A.S.I  એમ.ડી.સરવૈયા તથા ક્રાંકચ બીટ ઇન્ચાર્જ આર કે વરૂ તથા પો.કોન્સ સંજયભાઇ જે ઇટાળીયા* દ્વારા લીલીયા પો.સ્ટે.ના સલડી ગામે આવેલ *જય મહાદેવ ગોલા એન્ડ આઇસક્રીમ* ની દુકાન આજુબાજુ એક મહિલાનો કિમતી એન્ડ્રોઇડ વન પ્લસ મોબાઇલ ફોન ક્યાક પડી ગયેલ હોય. જે બાબતે લીલીયા પો.સ્ટે.મા અરજી સબબ સલડી ગામે આવેલ સીસીટીવી કેમેરા ચેક કરતા એક મહિલા સદર જગ્યાએ થી ખોવાઇ ગયેલ ફોન હાથમા લેતા કેમેરામા જોવામા આવેલ અને તે એક મો.સા મા બેસીને અમરેલી બાજુ જતા જણાયેલ. ત્યારબાદ, *અમરેલી જીલ્લાના કમાન્ડ કંટ્રોલ (નેત્રમ)ની* મદદથી મો.સા ચાલકના રજી નંબર મેળવી અને મો.સા ના માલીક સુધી પહોચી તેઓ પોતાની મો.સા અન્ય ને વેચી દીધેલ હોય તેને સાથે રાખી ખરીદનાર પાસે પહોચી સદર મોબાઇલ બાબતે પુછતા તેઓએ જણાવેલ કે અમોને સલડી ગામેથી આ મોબાઇલ ફોન ઝડેલ છે. ત્યારબાદ, મોબાઇલ ફોન મુળ માલીક જુનાગઢના વતની હોય જેનો કોન્ટેકટ કરી બોલાવી તેમને રૂબરૂ લીલીયા પોલીસ દ્વારા મોબાઇલ ફોન પરત સોંપી *લીલીયા પોલીસ ટીમ  તથા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અમરેલી દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામા આવેલ*

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/