fbpx
અમરેલી

દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવી, દારૂ બનાવવાની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વહેલી સવારે દરોડા પાડી

ભાવનગર રેન્‍જ આઇ.જી.શ્રી અશોકકુમાર સાહેબ નાઓએ દારૂબંધીના કડક અમલ અને દારૂની ગેરકાયદે વેચાણ/સેવન/વહન અટકાવવા રેન્‍જના જિલ્લાઓની પોલીસને સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓ દ્વારા દારૂ ગાળવા માટે ભઠ્ઠી ચલાવવાની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા ખાસ એક્શન પ્‍લાન તૈયાર કરવામાં આવેલ અને આજરોજ તા.૦૬/૦૫/૨૦૨૨ ના રોજ વહેલી સવારે સ્‍પેશ્યલ ભઠ્ઠી અંગેની પ્રોહી ડ્રાઇવ નું આયોજન કરવામાં આવેલ. આ ડ્રાઇવ દરમિયાન અમરેલી જિલ્લા પોલીસ દ્વારા દારૂ બનાવવા માટે ભઠ્ઠી ચલાવતા ઇસમો ઉપર અલગ અલગ કુલ ૧૩૭ જગ્યાઓએ વહેલી સવારે દરોડા પાડી, દારૂ ગાળવાની ભઠ્ઠીઓ પકડી પાડી, પ્રોહિબીશનની પ્રવૃતિ કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/