fbpx
અમરેલી

અમરેલી શ્રી લેઉવા પટેલ ટ્રસ્ટ દ્વારા આયોજીત ૧૩ માં સમૂહ લગ્નોત્સવ માં લાયન્સ ક્લબ મેઈન અને વેદ વોલેન્ટરી બ્લડ બેંક દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ સંપન્ન

અમરેલી લીલીયા રોડ ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે શ્રી લેઉવા પટેલ ટ્રસ્ટ દ્વારા આયોજીત ૧૩ માં સમૂહ લગ્નોત્સવ  માં લાયન્સ ક્લબ મેઈન અને વેદ વોલેન્ટરી બ્લડ બેંક દ્વારા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગ થી બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલ આ રક્તદાન કેમ્પ માં જિલ્લા ડાયમંડ એશો ના લલિતભાઈ ઠુંમર ના નેતૃત્વ માં લેઉવા પટેલ ટ્રસ્ટ આયોજિત ૧૩ સમૂહ લગ્નોત્સવ માં લાયન્સ કલબ મેઈન અને વેદ વોલેન્ટરી બ્લડ બેંક ના સંકલન થી સફળતા પૂર્વક નું આયોજન કરાયું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/