fbpx
અમરેલી

રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે ઇસમોને વિદેશી દારૂની 20 બોટલો સાથે પકડી પાડતી રાજુલા સર્વેલન્સ સ્કોડ

અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિંમકર સિંહ તેમજ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એ.બી.ગોહીલ એ અમરેલી જિલ્લામાં પ્રોહીબિશનની બદીને નેસ્ત નાબુદ કરવા ખાસ સુચના અને માર્ગદશર્ન આપેલ હોય, જે અન્‍વયે રાજુલા પોલીસ સ્ટેશનના પી.આઇ ડી.વી.પ્રસાદ સાહેબની સુચના અને માર્ગદર્શન મુજબ રાજુલા પો.સ્ટે. ના સર્વેલન્સ સ્કોડના UHC ભરતભાઇ મુહાભાઇ વાળા તથા ટાઉન બીટના ASI ડી.ડી.મકવાણા વિગેરે પોલીસ સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન રાજુલા, ખાખબાઇ ગામે ભરવાડપા વિસ્તારમાંથી એક ઇસમને ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૦૮, કિ.રૂ.૨૮૦૦/- સાથે તથા રાજુલા ઘનશ્યામ નગરમાંથી એક ઇસમને ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ-૧૨, કિ.રૂ.૪,૨૦૦/- મળી, દારૂની બોટલ કુલ-૨૦ કિ.રૂ.૭,૦૦૦/- ના ગેરકાયદેસરના પ્રોહી. મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે

પકડાયેલ આરોપીની વિગત:-
(૧) જયરાજભાઇ હનુભાઇ વરૂ ઉ.વ.૨૧ ધંધો.માલઢોરનો રહે.ખાખબાઇ તા.રાજુલા જી.અમરેલી
(૨) ધીરૂભાઇ નાજાભાઇ જોગદીયા ઉ.વ.૩૨, ધંધો.મજૂરી રહે હાલ-રાજુલા, ઘનશ્યામ નગર તા.રાજુલા જિ.અમરેલી
મૂળ રહે- કંથારીયા તા.જાફરાબાદ જિ. અમરેલી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/