fbpx
અમરેલી

યુક્રેનથી પરત આવેલા ભારતીય વિદ્યાર્થીઓને ભારતની મેડીકલ કોલેજમાં પ્રવેશમાં આપો : પરેશ ધાનાણી



બે માસથી વધુ સમય બાદ પણ રશિયા અને યુક્રેન વચ્ચે હજુ પણ યુદ્વ ચાલી રહયું છે, જેને લીધે ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ઈન્ડિયામાં જ છે, અને ઓનલાઈન અભ્યાસ કરી રહયા છે, જો કે હવે ભારતના વિદ્યાર્થીઓ કહે છે અમારે યુક્રેન નથી જવું. ભારતની જ મેડીકલ કોલેજોમાં પ્રવેશ આપવાની માંગ ઉઠી છે.યુક્રેનની વેલ્ટ સાઈડ આવેલા ટર્નોપીલ શહેરની નેશનલ મેડીકલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ યુક્રેનમાં યુદ્વ બાદ ભારત આવ્યા ત્યાર થી એટલે કે બે માસથી ઓનલાઈન અભ્યાસ કરી રહયા છે, એમ.બી.બી.એસ.ના ચોથા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓની પરીક્ષા રર મી મે થી શરૂ થશે જે પણ ઓનલાઈન લેવાશે. ત્યાં ભારતના અંદાજે ર૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, ત્યાં વાર્ષકિ રૂા. ૩.પ૦ લાખ ફી છે.આવા વિદ્યાર્થીઓને ભારતની જ મેડીકલ કોલેજોમાં આગામી વર્ષે પ્રવેશ આપવાની રજુઆત પરેશ ધાનાણીને સરકાર સમક્ષ કરી છે, હજુ એમ.બી.બી.એસ.ના બે વર્ષ બાકી હોય અને હાલ ત્રીજા વર્ષ બાદ કલીનીકલ પ્રકેટીસ હોય છે, પરંતુ ઓનલાઈન એજયુકેશનને લીધે પ્રકેટીકલ વિદ્યાર્થીઓથી થઈ શકતું નથી, જેથી યુક્રેનથી પરત આવેલા ભારતીય વિદ્યાર્થીઓને ભારત ભારતની જ મેડીકલ કોલેજમાં પ્રવેશમાં આપવાની રજુઆત અમરેલીના ધારાસભ્યશ્રી પરેશ ધાનાણીએ કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/