fbpx
અમરેલી

અમરેલી પૂર્વ યુવા સાંસ્કૃતિક મંત્રી બાવકુભાઈ ઉઘાડ ની રાજ્ય ના મુખ્ય મંત્રી ને વડીયા સુરાવો ડેમ પાણી ની સ્થિતિ થી અવગત કરતો પત્ર પાઠવી રજુઆત કરી

અમરેલી પૂર્વ યુવા સાંસ્કૃતિક મંત્રી બાવકુભાઈ ઉઘાડ ની રાજ્ય ના મુખ્ય મંત્રી સમક્ષ સૌની યોજના અંતર્ગત અમરેલી જિલ્લા ની સુરાવો નદી પર ના વડીયા ડેમ ને ભરવા રજુઆત તોરી રામપુર માત્ર ૭ કિમિ દૂર છે સ્પેશ્યલ કેસ ગણી ૫૦ એમ સી એફ ટી પાણી આપવા માં આવેલું હતું તોરી રામપુર વડીયા ડેમ નું સાત કિમિ નું અંતર હોય તેથી માત્ર ૧૫ એમ સી એફ ટી જ પાણી પહોંચ્યું હોય આ ડેમ સાત કિમિ અલગ થી લાઈન ફેજ ૪ થી  સ્પેશ્યલ કેસ ગણી મંજુર કરવા રાજ્ય ના મુખ્ય મંત્રી ને હકીકત સ્થિતિ થી અવગત કરતો વિસ્તૃત પત્ર પાઠવી રજુઆત કરી હતી વડીયા વિસ્તાર  ના પાણી પ્રશ્ન માટે મુખ્ય મંત્રી ને અસરકરક રજુઆત કરતા પૂર્વ મંત્રી એ સુરાવો ડેમ ની હાલ ના પાણી ની સ્થિતિ અંગે અવગત કરતો પત્ર પાઠવ્યો હતો

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/