fbpx
અમરેલી

ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિ. દ્વારા જિલ્લાકક્ષાનો બેંક લોન કેમ્પ તા.૧૭મીએ અમરેલી ખાતે યોજાશે…

 ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિ. ગાંધીનગર દ્વારા બેંક લોનની કામગીરીનો લક્ષ્યાંક સમય મર્યાદામાં પૂર્ણ કરવા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ કામગીરી ઝુંબેશ સ્વરુપ કરવાની હોય અમરેલી જિલ્લાકક્ષાનો કેમ્પ યોજવામાં આવ્યો છે. અમરેલી સ્થિત દિલીપ સંઘાણી ટાઉન હોલ ખાતે યોજવામાં આવેલા આ કેમ્પમાં જિલ્લાના આશરે ૬૦૦ લાભાર્થીઓ ભાગ લેશે. આ કાર્યક્રમમાં મહાનુભાવો અને પદાધિકારીશ્રીઓ સહિત ઉપસ્થિત રહેશે. આથી, આ કાર્યક્રમમાં સંબંધિત લાભાર્થીઓને આ કાર્યક્રમનો લાભ લેવા, અમરેલી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક અને સિનિયર જનરલ મેનેજરશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/