fbpx
અમરેલી

દામનગર ગાયત્રી મંદિર ખાતે બુધવારે સિનિયર સીટીઝન ટ્રસ્ટ અને ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા નેત્રયજ્ઞ યોજાશે

દામનગર શહેર ના શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સિનિયર સીટીઝન ટ્રસ્ટ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ના સયુંકત ઉપક્રમે તા.૨૫/૫/૨૨ ને બુધવારે સવારે ૯-૩૦ કલાક થી બપોર ના૧૨-૩૦ કલાક સુધી ચાલનાર નેત્રયજ્ઞ માં  સંપૂર્ણ મફત નેત્રયજ્ઞ સારવાર કેમ્પ યોજાશે અતિઅધુનિક ટેકનોલોજી ધરાવતી કોલ્ડ મશીન થી ટાંકા વગર ના  સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ મૂકી મોતિયા ના ઓપરેશન કરતી રાજકોટ સ્થિત સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ ની હોસ્પિટલ ના નિષ્ણાંત તબીબો ની સેવા એ આંખ ને લગતા તમામ રોગ ની તપાસ સારવાર સંપૂર્ણ મફત મોતિયા ના દર્દી નારાયણો ને નેત્રમણી આરોપણ સાથે રહેવા જમવા શુદ્ધ ધી નો શિરો ચા નાસ્તો ચશ્માં દવા ટીપા સંપૂર્ણ મફત આપતા આ નેત્રયજ્ઞ માં દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો ના જરૂરિયાત મંદ દર્દી નારાયણો એ લાભ લેવા અનુરોધ 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/