fbpx
અમરેલી

જિલ્લા સહાયક નિરીક્ષક સ્થાનિક ભંડોળ હિસાબે દામનગર પાલિકા ના ગોબરા વહીવટ ની ભારે નાણાંકીય વિષમતા દર્શાવી ઓડિટ અહેવાલ માં ૧૦૫૧ પારા મુક્યા વેપારી ઓના ૧૫ હજાર ના બિલો સામે ૨૫ હજાર ચૂકવી દેતા નગર સેવકો કોનો ઉધાર કરતા હશે ?

દામનગર નગરપાલિકા ના ગોબરા વહીવટ ની ગંભીર નાણાકીય વિષમતા દર્શાવી ઓડિટ અહેવાલ માં ૧૦૫૧ પારા મુકતા જિલ્લા સહાયક નિરીક્ષક સ્થાનિક ભંડોળ હિસાબ દ્વારા દામનગર પાલિકા ના વર્ષ  ૨૦૧૯-૨૦ ના ગોબરા વહીવટ થી ઓડિટ અહેવાલ માં ગંભીર સ્થિતિ દર્શાવી ઉપરી કચેરી ના ધ્યાને મુક્યા ૨૦૧૯-૨૦ દરમ્યાન ભારે નાણાકીય વિષમતા સરકાર ના પરીપત્રો ઠરાવો નિયમો વિરુદ્ધ ૧૦ પ્રવાસ નું ખાનગી ટેક્ષી ભાડું ત્રણ લાખ ને પાર દસ પ્રવાસ ક્યાં કર્યા હશે ? દરેક પ્રવાસ ૪૨ હજાર આસપાસ પાલિકા માલ સમાન ની ખરીદી માં બિલ કરતા પણ બમણા નાણાં ચૂકવી આપ્યા વેપારી પાસે થી નાણાં પરત લેવા જિલ્લા સહાયક નિરીક્ષકે નોધ મૂકી ઇન્કમટેક્સ લેબર સેસ ટી ડી એસ સહિત ના કર વેરા કપાત ચલણ રજૂ થયા વગર નાણા ચૂકવી સરકાર ની અન્ય કચેરી ઓને પણ નુકશાન ગ્રાન્ટેડ સંસ્થા ને નિભાવ ગ્રાન્ટ માંથી નિભાવ ખર્ચ કરવા નો હોવા છતાં પીવા નું  પાણી લાખો નું આ પાણી કેવું હશે ?

૧૦ લાખ થી વધુ બળતણ ખર્ચ ક્યાં કર્યો હશે ? લોગ બુક હિસ્ટ્રી ડિસ મેન્ટેલ વગર ચલતી કા નામ ગાડી ઓ મજૂર મહેકમ થી વધુ ૧૦ ટકા નાણા ચુકવણી લાખો નો વહેવાર જનરલ કેશબુક અને બેંક સિલ્ક માં ભારે તફાવત પ્રમુખ અને ચીફ ઓફિસર ની સહી ઓ વગર ૧૮ થી વધુ ચૂકવાણા મ્યુનિસિપલ એકાઉન્ટ કોડ ના નિયમો ખાણ ખનીજ શ્રમ અને રોજગાર વિભાગ નાણાં વિભાગ સહિત ના કાયદા નીતિ ઓ નિયમો જે હોય તે G.S.T એક્ટ ની જોગવાઈ વિરુદ્ધ બમણા નાણા થી ડસ્ટબિન ખરીદી ૭ લાખ ના ડસ્ટબીન ક્યાં મુક્યા હશે ? અને તે પણ ઇલેકટ્રોનિક વેપારી પાસે થી ? આવી અનેકો ગંભીર નાણાકીય વિષમતા અંગે સહાયક નિરીક્ષક અમરેલી એ કમિશનર મ્યુનિસિપલ એડમીનીસ્ટ્રેશન ગાંધીનગર પ્રાદેશિક કમિશનર નિરીક્ષક સ્થાનિક ભંડોળ ગાંધીનગર એકાઉન્ટર જનરલ રાજકોટ ના ધ્યાને પણ મુકેલ છે પ્રાદેશિક કમિશનર આ અંગે પારા ઓ દુરસ્ત કરવા કાર્યવાહી કરશે ? વેપારી ના ૧૫ હજાર ના બિલો સામે પાલિકા તંત્ર ૨૫ હજાર ચૂકવે છે આટલા બધા ઉદાર નગર સેવકો કોનો ઉધાર કરતા હશે ?

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/