fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકામાં મધ્યાહ્ન ભોજન કેન્દ્રોમાં સંચાલકની આવશ્યકતાઃમામલતદાર કચેરી સાવરકુંડલાનો સંપર્ક કરવો

 સાવરકુંડલા તાલુકાના ગોરીટોપરા, ચીખલી, ચરખડિયા, ફાચરિયા, ધજડીપરા, મઢડા, મેરિયાણા, કેદારિયા સ્થિત પ્રાથમિક શાળાઓમાં મધ્યાહ્ન ભોજન કેન્દ્રોમાં સંચાલકની આવશ્યકતા છે. આ માટે સામાન્ય ઉમેદવારોની માનદ વેતનથી ભરવામાં આવશે. આ માટે ઉમેદવારોએ નિયત નમૂનામાં અરજી સાથે જન્મ દાખલો કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર સાથે જોડાવાનું રહેશે. ધો.૧૦ પાસ કે તેથી વધુ અભ્યાસ  હોય અને તે જ ગામના હોય તે જરુરી છે તે ના મળે તો ધો.૭ પાસ કરનાર અન્યને તક આપવામાં આવશે. રસોઈયા અને મદદનીશ તરીકે જે – તે ગામના વતનીની નિમણુક કરવામાં આવશે. ગેરલાયક ઠર્યા હોય તેઓએ આ માટે અરજી કરવી. નિયત સમયમર્યાદા વીત્યે મળેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહિ. અનાજ દળવાની ઘંટી ચલાવતી, વકીલાત કે અન્ય વ્યવસાય સાથે સંકળાયેલ હોય કે સસ્તા અનાજની દુકાન ચલાવતા વ્યક્તિને નિમણુક મળી શકશે નહિ. રસ ધરાવતા હોય તેઓએ જાહેર રજા સિવાય કચેરી સમય દરમિયાન મામલતદાર કચેરી સાવરકુંડલાનો સંપર્ક કરવો, તેમ મામલતદાર સાવરકુંડલાની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/