fbpx
અમરેલી

સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સપેકટર એન.કે. ગોસ્વામીનો વિદાય સમારંભ યોજાયો

છેલ્લા એક વર્ષથી સાવરકુંડલા પોલીસ લાઈનમાં સાવરકુંડલા સીટી પોલીસ સ્ટેશનમાં પી.આઈ. તરીકે એન.કે. ગોસ્વામી ફરજ બજાવી રહયા હતા. તેમની ગીર સોમનાથ જીલ્લા ખાતે બદલી થતા તેમનો વિદાય સમારંભ યોજાયો હતો . આ તકે ઉપસ્થિત સાવરકુંડલા ડિવીઝનના ડી.વાય.એસ.પી શ્રી ચૌધરી સાહેબ પી.આઈ. વાઘેલા … વેપારી અગ્રણી દેવચંદભાઈ કપોપરા , કરશનભાઈ ડોબરીયા , ન્યુઝ લાઈવ GTPL ચેનલ હેડ જીગ્નેશ ગળથીયા તથા તમામ પોલીસ સ્ટાફ આ વિદાય સમારંભમાં ખાસ ઉપસ્થિત રહેલ હતો . અને વાજતે ગાજતે PI ને વિદાય અપાઈ અને સાંજનું ભોજન બધાએ સાથે લીધુ હતુ..

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/