fbpx
અમરેલી

દામનગર શ્રી કુંભનાથ મહાદેવ મંદિર ખાતે યુનાઇટેડ ફોર્સપર્સ લીમીટેડ કંપની દ્વારા ખેડૂત શિબિર યોજાય

દામનગર શ્રી કુંભનાથ મહાદેવ મંદિર ખાતે યુનાઇટેડ ફોર્સપર્સ લીમીટેડ કંપની દ્વારા ખેડૂત શિબિર યોજાય કૃષિ શિબિર ની રાષ્ટ્રગાન સાથે પુરા અદબ થી પ્રારંભ કરાવતા મોટિવેશન સ્પીકર મેદપરા અનેકો તજજ્ઞ વક્તા મહાનુભવો ની ઉપસ્થિતિ કૃષિકારો ની સમસ્યા નું નિવારણ કરતા નિષ્ણાંતો યુ પી એલ ફોર્સપર્સ દ્વારા યોજાયેલ કૃષિ શિબિર માં ખેડૂતો ને ખેત ઉત્પાદન ખર્ચ ગુણવત્તા બિયારણ ખાતર દવા પાણી ભેજ રચનાસંપત્તિ બેકટેરિયા રોગ એનો ઈલાજ સત્વ ક્વોલિટી માર્કેટીંગ કુદરતી વાતાવરણ તેની અસરો સહિત ની બાબતો ની સુંદર માહતી આપતા મેદપરા એ ખેડૂતો ની સમસ્યા અંગે વિસ્તૃત માર્ગદર્શન  ઉપરાંત ખેડૂતો ને મુંઝવતા પ્રશ્નો ના સચોટ ઉકેલ કરતા જવાબો આપ્યા હતા લાઠી તાલુકા શહેરી અને અનેકો ગ્રામ્ય વિસ્તારો ના ખેડુતો કૃષિકારો  ની  વિશાળ હાજરી માં નિષ્ણાંત કૃષિ તજજ્ઞ  કિશોરભાઈ મેદપરા સહિત કંપની સ્ટાફ દ્વારા ખેડુતો મનનીય માર્ગદર્શન અપાયું હતું બિયારણો ને પટ આપતા ડેમોસ્ટેશન થી સર્વ ને અવગત કરાયા હતાયુ પી એલ ફોર્સપર્સ કંપની ની ખેડૂત શિબિર માં ખેડૂત અગ્રણી સહકારી અગ્રણી ઓ ગ્રામ્ય વિસ્તારો ના સરપંચ શ્રી સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ અગ્રણી ની વિશાળ હાજરી માં ખેડૂત શિબિર યોજાય હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/