fbpx
અમરેલી

અમરેલી L C Bના P I આર. કે.કરમટા ને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ” એકસલેન્સ ઈન્વેસ્ટીગેશન ” એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા

અમરેલી ક્રાઈમબ્રાન્ચ ફરજ બજાવત જાબાઝ પોલીસ અધિકારી એલસિ.બી ઈન્ચાર્જ પી આઈ આર કે કરમટા સાહેબ ને ગૃહમંત્રી દ્વારા એવોર્ડ આપી સન્માનિત કરાયાઅમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના બાહોશ , કર્મઠ અને કાર્યદક્ષ ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી આર. કે.કરમટા ને કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ દ્વારા ” એકસલેન્સ ઈન્વેસ્ટીગેશન ” એવોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા . મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ અમરેલી જીલ્લા પોલીસ ની આ ગૌરવપુર્ણ ક્ષણો ના સાક્ષી બન્યા હતા . આ તકે અમરેલી જીલ્લા પોલીસ વડા હિમકર સિંહ સહિત ના અમરેલી જીલ્લાના ગણમાન્ય લોકો પોલીસ અધિકારીઓ , પોલીસકર્મીઓદ્વારા શ્રી કરમટા પરઅભિનંદનની વર્ષાથઈરહીછે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/