fbpx
અમરેલી

અમરેલી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતે પો.સ.ઈ. આર.એફ.શેખનો વિદાય સમારંભ યોજાયો


આજ રોજ તા.૩૧/૦૫/૨૦૨૨ના રોજ અમરેલી જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતેમે. પોલીસ અધિક્ષકશ્રીની સૂચના મુજબ અને નાયબ પોલીસ અધિક્ષક મુ.મથક શ્રી બી વી.જાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ અને રી.પો.ઇન્સ.હેડક્વાર્ટર શ્રી એસ.એચ.ખમલનાઓ દ્વારા જી.આર.ડી. પો.સ.ઈ. તરીકે ફરજ બજાવતા શ્રી આર.એફ.શેખનાઓ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો હતો. 


આ વિદાય સમારંભમાં પોલીસ સ્ટેશન, શાખા અને હેડક્વાર્ટરના પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા. તમામ કર્મચારીઓઆએ પો.સ.ઈ આર.એફ.શેખ નાઓ સ્વાસ્થ્ય સારું રહે તેવી શુભેચ્છાઓ પાઠવી વિદાયની શુભકામનાઓ પાઠવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/