fbpx
અમરેલી

ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધો.12 સામાન્ય પ્રવાહનું જાહેર થયેલ પરિણામમાં અમરેલી જિલ્લામાં સૌથી વધુ ચલાલા કેન્દ્રનું 98.68% પરિણામ તો સૌથી ઓછું બગસરા કેન્દ્રનું 70% પરિણામ

.
આજે ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું હતું. અમરેલી જિલ્લામાં સૌથી વધુ પરિણામ ચલાલા કેન્દ્રનું 98.68% આવ્યું તો જિલ્લામાં સૌથી ઓછું પરિણામ બગસરા કેન્દ્રનું 70% આવ્યું હતું, અમરેલી શહેર સહિત જિલ્લાના કેન્દ્ર વાઇઝ ટકાવારી જોઈએ તો અમરેલી શહેરનું કુલ પરિણામ 84 91;, સાવરકુંડલા 83 87%, બગસરા 70%, લાઠી 86.17%, બાબરા 89.76%, લીલીયા મોટા 77.66;, ચલાલા 98.68;, જેસીગપરા 98.39%, ખાંભા 84.46%, બાઢડા 98.03%, ધારી 81.52% દામનગર 89.97%, કુંકાવાવ 78.97%, વડીયા 88.27;, રાજુલા 88.96% અને જાફરબાળનું 97.47; પરિણામ આવ્યું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/