fbpx
અમરેલી

ભારતીય કિસાન સંધ દ્વારા અમરેલી PGVCL કચેરી માં આવેદન પત્ર પાઠવ્યું તોઉતે વાવાઝોડા ને વર્ષ થવા છતાં યોગ્ય મેન્ટનેસ નહિ કરતા નારાજગી

ભારતીય કિસાન સંધ દ્વારા અમરેલી પી જી વી સી એલ કચેરી ને આવેદન પત્ર પાઠવતા ખેડૂતો અમરેલી જિલ્લા માં તોઉતે વાવાઝોડાં ને એક વર્ષ વીત્યું  છતાં આજ સુધી પી જી વી સી એલ તરફ થી યોગ્ય મેન્ટેન્સ રિપેરીગ નથી  કરાયું ખેતી વાડી ની કામગીરી પૂર્ણ થયેલ નથી વાવાઝોડા થી જીર્ણ થયેલ વીજ પોલ ત્રાંસા થયેલ ભાંગી ગયેલ ક્ષતિ ગ્રસ્ત જ્યાં ત્યાં ખોટી જગ્યા ઓમાં સ્થળ ફેર કરી આડેધડ ઉભા કરી શેઢા પાળા હદ નિશાન અંગે ભારે વિસગતાં ઉભી કરાય છે ઉડી ગયેલ મીટર ની ડિસ્પ્લે વગર આડેધડ વીજ બિલ સાંધા કરી સર્વિસ વાયરો થી ખેડૂતો ને વીજ પુરવઠો આપી દેવાયો પણ જરૂરી સર્વિસ આજ સુધી બદલી નથી વીજ વાયર વચ્ચે નડતર જનક ઝાડી ઝાંખરા દૂર કર્યા વગર વીજ પ્રવાહ જોખમ રૂપ બની રહ્યું છે આવી અનેકો સમસ્યા લાઠી લીલીયા બાબરા વડિયા કુકાવવા બગસરા ધારી જાફરાબાદ સહિત માંથી ઉઠતી ફરિયાદો અંગે ટીસી વીજ પોલ વાયર માં સાંધા વારંવાર ફોલ્ટ જેવી સમસ્યા થી ત્રસ્ત ખેડૂતો એ ભારતીય કિસાન સંધ દ્વારા ૧૬ જૂન સુધી માં યોગ્ય કાર્યવાહી કરવા ની માંગ સાથે આવેદન પત્ર પાઠવી રજુઆત કરાય હતી અન્યથા આગામી દિવસો માં દરેક તાલુકા મથકે ઘરણા યોજવા ફરજ પડશે તેવી ચેતવણી ભારતીય કિસાન સંઘે  ઉચ્ચારી હતી 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/