fbpx
અમરેલી

આજ રોજ દસ મા ધોરણમાં પાસ થયેલા વીદ્યાર્થીઓને મારી ખુબ ખુબ શુભેચ્છાઓ

અને નાપાસ થયેલા વીદ્યાર્થી ભાઈઓ બહેનો ને મારા ખુબ ખુબ હૃદયપૂર્વક શુભેચ્છા…

તમે દસમા અને બારમા ધોરણમાં નાપાસ થયા છો તમે જીંદગી નથી હારી ગયા ફરીને પરીક્ષા આપજો પણ ખરાબ પગલું ના ભરતા મારા વ્હાલા તમે દુનીયા માટે બહુજ છો પણ તમે તમારા માતા પીતા ભાઈ બહેન માટે એકજ છો અને આપને મારે ખાસ એ જણાવાનું છે કે જેટલા પણ મોટા માણસો ઉદ્યોગ પતીઓ છે એમાથી ઘણા એવા લોકો છે જે 10 માં ધોરણમાં અને 12 માં ધોરણ માં ફેલ થયેલા છે તેમ છતા તેમણે ખુબ પ્રગતિ કરી છે અને આગળ આવ્યા છે મેં એ બધા ને મેં ખુબ નજીક થી  જોયા છે ભગવાન ને તમને મોટા ઉદ્યોગ પતી બનાવા હશે તો ભગવાન ની લીલા ને આપણે નથી જાણી શકતા એટલે ચીન્તા નય કરવાની આગળ ભણવું હોય ફરીને પરીક્ષા દય દેવાની ખરાબ પગલું નય ભરવાનું આત્મહત્યા નય કરવાની અને ધેર્ય અને હિંમત રાખવાની મારા વ્હાલાખાસ નોંધ મા બાપ નેવીદ્યાર્થીઓ નાપાસ થાય તો તમે તમારા સંતાનને એટલું પ્રેસર ના આપો કે એ આત્મ હત્યા કરવા મજબૂર થય જાય તમારા સંતાન ને સાંત્વના આપો પ્રેમ આપો વાત્સલ્ય સાથે માથે હાથ ફેરવો બેટા આ વર્ષે નાપાસ થયો છો તો કાય વાંધો નય ફરી પરીક્ષા આપી દેજે એવી સાંત્વના આપો તમને બાળક ના માતા પીતા છો તો એ પણ બાળક તમારું સંતાન છે બાળક નાપાસ થાય તો બાળક ને પ્રેસર ના આપો એટલી સૌ માતા પીતા ને મારી બે હાથ જોડી ને પ્રાર્થના છે- ન્યાલકરણ ફાઉન્ડેશન સંચાલીત ઋષિકુળ ગૌ સેવા વતી ભગત શ્રી મનોજ ભગત અયોધ્યા સ્વામિનારાયણ મંદિર.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/