fbpx
અમરેલી

બરવાળા બાવિસી ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ ની બોટલો તથા બિયરના ટીન સહિત કુલ કિં.રૂ .૨૭,૬૬૮ / – ના મુદ્દામાલ સાથે બે વ્યક્તિઓને પકડી પાડતી અમરેલી એલ.સી.બી

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ – જુગારની બદી દુર કરવા પ્રેહી – જુગારના કેસો કરવા ખાસ પ્રોહી – જુગાર ડ્રાઇવનું આયોજન કરેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ આ પ્રોહી – જુગાર ડ્રાઇવ દરમિયાન અમરેલી જિલ્લામાં દારૂ – જુગારની પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય , જે અન્વયે આજરોજ તા .૦૩ / ૦૬ / ૨૦૨૨ ના વહેલી સવારે અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પો.ઇન્સ શ્રી આર.કે. કરમટા નાઓની રાહબરી નીચે , અમરેલી એલ.સી.બી ટીમે વડીયા પો.સ્ટે . વિસ્તારમાં આવેલ બરવાળા બાવિસી ગામે રહેણાંક મકાનમાં રેઇડ કરી ગેરકાયદેસર રીતે રહેણાંક મકાનમાં રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂ ( IMFL ) ની બોટલો તથા બિયરના ટીન સાથે બે વ્યક્તિઓને પકડી પાડી તેમના વિરૂધ્ધ ધી ગુજરાત પ્રોહિબીશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી , વડીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે . છ પકડાયેલ આરોપીઓ ( ૧ ) ભુપતભાઇ ભોજભાઇ વાળા , ઉં.વ .૨૫ , રહે.બરવાળા બાવિસી , તા.કુંકાવાવ , જિ.અમરેલી . ( ર ) મનિષાબેન વા / ઓ શિવરાજભાઇ એભલભાઇ ધાધલ , ઉ.વ .૪૦ , રહે બરવાળા બાવિસી , તા.કુંકાવાવ , જિ અમરેલી , છે . પાડવાના બાકી આરોપીઓ ( ૧ ) સંજય ભગાભાઇ વાળા , રહે.પાદરગઢ , તા.ધારી , જિ.અમરેલી . ( ર ) અન્ય એક અજાણ્યો ઇસમ છે . પકડાયેલ મુહામાલા ભારતીય બનાવટના વિદેશી દારૂ ( IMFL ) ની અલગ – અલગ બ્રાન્ડની , ૭૫૦ મીલીની બોટલ નંગ -૪૫ , કિં.રૂ.૧૯૦૦૪ તથા બિયરના ટીન નગ ૨૪ . કિ.રૂ.૩,૫૮૮૪- તથા મોબાઇલ ફોન નંગ -૧ , કિં.રૂ .૫,૦૦૦ / – મળી કુલ કિ.રૂ .૨૭,૬૬૮૪ ની મુદ્દમાલ . આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિંમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર કે.કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે . 10:32 PM … ← VADIYA English 07 -… …

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/