fbpx
અમરેલી

લાઠી તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૨ જૂન૨૦૨૨ના રોજ યોજાશે

અમરેલી તા. ૭ જૂન, ૨૦૨૨ મંગળવાર – અમરેલી જિલ્લાના લાઠી તાલુકાનો સ્વાગત ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૨ જૂન, ૨૦૨૨ના રોજ સવારે ૧૧ કલાકે મામલતદાર કચેરી-લાઠી ખાતે યોજાશે. તાલુકા કક્ષાના પ્રશ્નો માટે  અરજદારે ૧૮ જૂન, ૨૦૨૨ના રોજ ૧૫ કલાક સુધીમાં રૂબરૂ અથવા પોસ્ટમાં મળી જાય એ રીતે મામલતદાર કચેરી-લાઠી ખાતે અરજી મોકલવાની રહેશે. સામુહિક કે, નીતિવિષયક પ્રશ્નો સિવાયના પ્રશ્નો રજૂ કરવાના રહેશે એવું મામલતદાર-લાઠી દ્રારા જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/