fbpx
અમરેલી

ખાંભા પો.સ્ટે.ના મોટા સમઢીયાળા ગામે મફત પ્લોટ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા આઠ ઇસમોને રોકડ રકમ , મોબાઇલ ફોન તથા જુગારના સાહિત્ય સહિત કુલ રૂ . ૫૪,૭૮૦ / – ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ 

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ – જુગારની બદી દુર કરવા પ્રોહી – જુગારના કેસો કરવા અંગે સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ આ ડ્રાઇવ દરમ્યાન પ્રોહિબીશન તથા જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી , તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું . ગઇ કાલ તા .૦૮ / ૦૬ / ૨૦૨૨ ના રાત્રિના અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ ને બાતમી રાહે હકીકત મળેલ કે , ખાંભા પો.સ્ટે . વિસ્તારમાં આવેલ મોટા સમઢીયાળા ગામે મફત પ્લોટ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના પ્રકાશમાં જાહેરમાં અમુક ઇસમો પૈસા પાના વડે હાર જીતનો જુગાર રમે છે , તેવી ચોક્કસ બાતમી આધારે એલ.સી.બી.ટીમે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં જાહેરમાં જુગાર રમતાં કુલ આઠ ઇસમોને રોકડ રકમ , મોબાઇલ ફોન અને જુગારના સાહિત્ય સાથે ઝડપી લઇ , પકડાયેલ તમામ ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરીખાંભા પોલીસ સ્ટેશન માં સોંપી આપેલ છે . જુગાર રમતા પકડાયેલ ઇસમોઃ ( ૧ ) સુરેશભાઇ ઉર્ફે સુરાભાઇ બાલાભાઇ ચારોલીયા , ઉ.વ .૫૫ , રહે.મોટા સમઢીયાળા , તા.ખાંભા , જિ.અમરેલી , ( ર ) ભરતભાઇ ભાયાભાઇ ખાટરીયા , ઉ.વ .૨૨ , રહે.મોટા સમઢીયાળા , તા.ખાંભા , જિ.અમરેલી . ( ૩ ) યભાઇ જીતુભાઇ પરમાર , ઉ.વ .૩૦ , રહે.મોટા સમઢીયાળા , તા.ખાંભા , જિ.અમરેલી . ( ૪ ) રાકેશભાઇ ઉર્ફે રદ્દો મગનભાઇ મકવાણા , ઉ.વ .૨૮ , રહે.મોટા સમઢીયાળા , તા.ખાંભા , જિ.અમરેલી , ( ૫ ) મયુરભાઇ મનસુખભાઇ મકવાણા , ઉં.વ .૨૩ , રહે.મોટા સમઢીયાળા , તા.ખાંભા , જિ.અમરેલી , ( ૬ ) સુરેશભાઇ કરશનભાઇ સરવૈયા , ઉં.વ .૨૯ , રહે.અમરેલી , સાવરકુંડલા રોડ , તા.જિ.અમરેલી ( ૭ ) વિપુલભાઇ મનસુખભાઇ મકવાણા , ઉં.વ .૨૫ , રહે.મોટા સમઢીયાળા , તા.ખાંભા , જિ.અમરેલી ( ૮ ) ભરતભાઇ બાલાભાઇ પરમાર , ઉં.વ .૪૨ , રહે.મોટા સમઢીયાળા , તા.ખાંભા , જિ.અમરેલી , પકડાયેલ મુદ્દામાલઃ રોકડા રૂ .૧૯,૭૮૦ / – તથા મોબાઇલ ફોન નંગ -૬ , કિં.રૂ .૩૫,૦૦૦ / – તથા ગંજીપત્તાના પાના નંગ – પર , કિં.રૂ .૦૦ / – મળી કુલ કિં.રૂ .૫૪,૭૮૦ / – નો મુદ્દામાલ . D આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/