fbpx
અમરેલી

બાબરા પો.સ્ટે.ના અપહરણ અને પોક્સોના ગનાના આરોપીને ભોગ બનનાર સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ રેન્જના જિલ્લાઓમાં ગુનાઓ કરી , નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય , અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી , પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતાં આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ . જે અન્વયે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે બાબરા પો.સ્ટે . એ – પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૮૨૨૦૪૫૨/૨૦૨૨ , આઇ.પી.સી. કલમ ૩૬૩ , ૩૬૬ તથા પોક્સો એક્ટ કલમ ૧૮ મુજબના અપહરણ તથા પોક્સોનો ગુનો કરી , ભોગ બનનારને લઇને નાસી જનાર આરોપીને ગઇકાલ તા .૦૮ / ૦૬ / ૨૦૨૨ ના રોજ બાબરા ટાઉનમાં સરદાર સર્કલ પાસેથી ભોગ બનનાર સાથે પકડી પાડી , પકડાયેલ આરોપી સામે ધોરણસર કાર્યવાહી થવા સારૂ આરોપી તથા ભોગ બનનારને બાબરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે . પકડાયેલ આરોપીની વિગતઃ જગદીશ ઉર્ફે જંગો ધીરૂભાઇ મકવાણા , ઉં.વ .૨૪ , રહે.બાબરા , નિલવડા રોડ , તા.બાબરા , જિ.અમરેલી , WILLEME URANGENCE ERGUNT 408 A આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ. સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/