fbpx
અમરેલી

અમરેલી શહેર યુવા ભાજપ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન

        આજરોજ તારીખ ૧૪ જુન ૨૦૨૨ને મંગળવારે અમરેલી શહેર યુવા ભાજપ દ્વાર આપણા રાષ્ટ્રનું પ્રતીક, માન અને ગર્વ એટલે આપણો ત્રિરંગો રાષ્ટ્રધ્વજના સન્માનમાં બાઈકરેલીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપને યુવા ભાજપ તરફથી આ બાઇક રેલીમાં જોડાવાનું સાદર નિમંત્રણ છે. આવો, રાષ્ટ્રધ્વજના ગૌરવનું સન્માન કરીએ.

        આ બાઈક રેલી સાંજે ૫ વાગે કોલેજ સર્કલ પર આપણા વીર પુરુષોને શ્રદ્ધાંજલિ આપવાથીથી શરુ કરી અને સરદાર સર્કલ પર પૂર્ણ થશે.            આ તકે અમરેલી શહેર ભારતીય જનતા યુવા મોરચા અને સમગ્ર ભાજપ પરિવાર દ્વારા દ્વારા અમરેલીના પ્રત્યેક નાગરિકને વિનંતી છે કે રાષ્ટ્રધ્વજને સન્માન આપતી આ યાત્રામાં જોડાઈ અને રાષ્ટ્રનું ગૌરવ વધારવા અનુરોધ કરતી અખબારી યાદીમાં જણાવે છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/