fbpx
અમરેલી

સાવરકુંડલા ટાઉન વિસ્તારમા ખોડી ગામ જવાના જુના રસ્તે ગેરકાયદેસર દારૂનુ વેચાણ કરતા ઇસમને પકડી પાડતી સાવરકુંડલા ટાઉન પોલીસ ટીમ 

મ્હે.પોલીસ અધિક્ષક અમરેલી શ્રી હિમકરસિંહ સાહેબની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક સાવરકુંડલા વિભાગ શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ અમરેલી જીલ્લામાંથી દારુની બદી સદંતર દુર કરવા પ્રોહીબીશન લગત પ્રવૃતી કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરી કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે સાવરકુંડલા ટાઉન પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર ડી.કે.વાધેલા ના માર્ગદર્શન હેઠળ સા.કુંડલા ટાઉન પોલીસ ટીમ દ્વારા સાવરકુંડલા ખોડી ગામ જવાના જુના રસ્તે વોચમા રહેતા આરોપીઓ પોતાના મો.સા. મા ભારતીય બનાવટની ROYAL CHALLENGE FINEST PREMIUM WHISKY 2 Litre ની બોટલ નંગ -૦૪ કિ.રૂ .૫૬૦૦ / -તથા ANTIQUITY BLUE ULTRA PREMIUM WHISKY 750 ml . ની બોટલ નંગ -૦૨ કિ.રૂ .૧૭૦૦ / -તથા ROYAL STAG DELUXE WHISKY 2 Litre નીબોટલ નંગ -૦૭ કિ.રૂ .૭૭૦૦ / -મળી કુલ રૂ .૧૫,૦૦૦ / -નો પ્રોહી મુદામાલ મળી આવી તથા મોબાઇલ ફોન નંગ -૨ કિ.રૂ .૧૩,૦૦૦ / – તથા હિરો કંપનીનું સ્પ્લેન્ડર મોટરસાયકલ કિ.રૂ .૩૦,૦૦૦ / – મળી કુલ કિ.રૂ .૫૮,૦૦૦ / -નો પ્રોહી મુદામાલ સાથે આરોપી તથા સહ આરોપીને પકડી પાડી આરોપીઓ વિરુધ્ધ પ્રોહીબીશન એક્ટ મુજબ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . * પકડાયેલ આરોપીઓ * ( 1 ) તુષારભાઇ શંભુભાઇ પરમાર ઉ.વ .૨૩ ધંધો.હિરાકામ રહે.સાવરકુંડલા , બોધરીયાણી રોડ ખોડીના જુના રસ્તે તા.સાવરકુંડલા જી.અમરેલી ( 2 ) વિપુલભાઇ દેવશીભાઇ ચૌહાણ ઉવ .૨૮ ધંધો.હિરાકામ રહે.ભાવનગર હાદાનગર શિવશક્તિ ૦૨ મહાકાળી માતાજીના મંદિર પાસે તા.જી.ભાવનગરAttachments area

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/