fbpx
અમરેલી

મહાદેવ ગૌશાળા ખાતે નેત્રરક્ષા અભિયાન સમાપન

લાઠી તાલુકા વિકાસ ટ્રસ્ટ સુરત લોકદ્રષ્ટિ ચક્ષુબેંક અંધત્વ નિવારણ અભિયાન આયોજિત નેત્રરક્ષા અભિયાન ૨૦૨૨ નું સમાપન લાઠી મહાદેવ ગૌશાળા સંકુલ ખાતે સેવાયજ્ઞ સમાપન માં નેત્રરક્ષા અભિયાન ની વિગત આપતા દિનેશભાઇ જોગાણી એ જણાવ્યું હતુ કે આજે લાઠી શહેર માં પી એમ શંકર  શાળા ૫૦૫ મહાદેવ ગોશાળા ૨૦૨ થઈ નેત્રરક્ષા અભિયાન મા દદી ૧૮૫૮૫ વ્યક્તિ ની  એકાવન ગ્રામ્ય વિસ્તાર ના દદી ૫૦૫ લાઠી નગર પાલીકા ૧૪૪૬  દામનગર પાલીકા મળી ૨૧૦૦૧  અને લાઠી મહાદેવ ઞોશાળા મો ૨૦૨ ટોટલ ૨૧૨૦૩  દદી ૧૦૦૦ કરતા વધુ મોતીયા ના દદી નિદાન થયા ૨૬ નેત્રદાન મેળવનાર  ૧૪૫૫૬ ને ચશ્માં વીતરણ ૧૨૯૫૫ ટીપા વીતરણ ૧૫૫૫૪ બીપી તપાસ ડાયાબીટીસ ની તપાસ ૭૫૦૦ ડાયાબિટીસ તપાસ કરાય હતી ગત ૩૧ મેં સુરત થી પ્રારંભ થઇ લાઠી તાલુકા ના બાવન ગ્રામ્ય અને લાઠી દામનગર બે શહેરી વિસ્તાર માં અવિરત ૨૧ દિવસીય નેત્રરક્ષા અભિયાન સેવાયજ્ઞ લાઠી મહાદેવ ગૌશાળા ખાતે શિવજી ના સાનિધ્ય માં સમાપન કરાયું હતું લાઠી તાલુકા વિકાસ ટ્રસ્ટ લોકદ્રષ્ટિ ચક્ષુબેંક અંધત્વ નિવારણ અભિયાન અને અસંખ્ય ઉદારદિલ દાતા ઓના આર્થિક સહયોગ થી અસંખ્ય ગ્રામ્ય અગ્રણી ઓ સ્વંયમ સેવકો ની સેવા સંકલન ના સુંદર પરિણામ સાથે ૨૧ દિવસીય ના લાંબા સેવાયજ્ઞ માં તમ મન ધન થી સહયોગ આપનાર સર્વ પ્રત્યે આભાર વ્યક્ત કરતા લાઠી તાલુકા વિકાસ ટ્રસ્ટ લોકદ્રષ્ટિ ચક્ષુબેંક સુરત દ્વારા સમગ્ર અભિયાન સેવારથી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો અને રક્તદાન ચક્ષુદાન દેહદાન ઓર્ગન ડોનેટ માટે સુંદર હદયસ્પર્શી સદેશ આપ્યો હતો 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/