fbpx
અમરેલી

લોક સાહિત્ય સેતુની નિયમિત બેઠકમા લોકસાહિત્ય સેતુ અમરેલી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

લોક સાહિત્ય સેતુ અમરેલી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો..અમરેલી બાલભવન.ખાતે પ્રારંભમા સંસ્થાના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ જોષીએ ભારે ઉમળકાથી સહુને આવકાર આપ્યો સાથે દિન વિશેષ,”ફાધર્સ ડે”વિષે વિસ્તૃત છણાવટ કરી.આજની બેઠકમા સર્વશ્રી મુકેશભાઈ જાદવ સુરેશભાઈ વેકરિયા (ઇશ્ર્વરિયા) વિમળાબેન,નિતાબેન કોઠારી,કુ.રિયા મકાતી, તરુબેન વ્યાસ,હસમુખભાઇ રાજ્યગુરુ ,રજનીભાઈ ભટ્ટ ચંન્દ્રકાન્તભાઈ બારોટ,કુ ઉર્વશીબેન બારોટ.જેવા પ્રસિદ્ધ કલાકારોએ મેઘરાજા વધાવવા,ફાધર્સ ડે,લોકવાર્તા વગેરે અદ્ભૂત રજુ કરી હતી  બેઠકમા આરાધના ચેરીટેબલ ના પ્રમુખશ્રી ઈતેશભાઈ મહેતા,શ્રી રવજીભાઈ કાચા,પરેશભાઈ મહેતા, કાળુભાઈ ટાંક, મનિષાબેન મકાતી,સોનલબેન ત્રિવેદી,દેવકુભાઈ વાળા, ગોવિન્દભાઈ ગોંડલીયા,ખાસ ઉપસ્થિત રહી કલાકારોને બીરદાવ્યા.ખેલ મહાકૂંભમા “લોકવાર્તા”મા ગુજરાત રાજ્ય  કક્ષાએ બીજુ સ્થાન પ્રાપ્ત કરી સંસ્થાનુ ગૌરવ વધારવા બદલ કુ. રિયા મકાતીનુ  તથા ખજાનચી શ્રી હસુભાઈ જોષીને પુસ્તક દ્વારા  સન્માન  કરવામા આવેલ  કાર્યક્રમના અંતે સંસ્થાના મંત્રી ગોરધનભાઈ સુરાણીએ પોતાની આગવી શૈલીમા આભારદર્શન કર્યુ.હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/