fbpx
અમરેલી

ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેન્ડલુમ ટેકનોલોજી,જોધપુર ખાતે ડિપ્લોમા ઇન હેન્ડલુમ ટેક્નોલોજી કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ

ભારત સરકાર સંચાલિત ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેન્ડલુમ ટેકનોલોજી,જોધપુર (રાજસ્થાન) ખાતે જુલાઈ-૨૦૨૨થી શરૂ થતાં ત્રણ વર્ષના ડિપ્લોમાં ઇન હેન્ડલુમ ટેક્નોલોજી કોર્સમાં (પ્રથમ વર્ષ તથા દ્વિતીય વર્ષમાં) પ્રવેશ મેળવવા ઇચ્છતા અને લાયકાત ધરાવતાં (પ્રથમ વર્ષમાં ધોરણ ૧૦ અંગ્રેજી વિષય સાથે ૩૫ ટકા અને દ્વિતીય વર્ષમાં ધોરણ ૧૨ મેથ્સ,ફિઝીક્સ,કેમેસ્ટ્રી વિષય સાથે પાસ ઉપરાંત વયમર્યાદા ૧૫ થી ૨૩ વર્ષ) ઉમેદવારોએ તા.૩૦ જૂન,૨૦૨૨ સુધીમાં જરૂરી પ્રમાણપત્રોની નકલો સાથે અરજીપત્રક ભરીને કમિશ્નરશ્રી,કુટીર અને ગ્રામોદ્યોગ,બ્લોક નં.૭/૨,ઉદ્યોગ ભવન,ઘ-૪,સેકટર-૧૧,ગાંધીનગરની કચેરીએ  મોકલી  આપવી. ત્રણ વર્ષના કોર્સ માટે પસંદગી પામ્યા હોય તેવા ઉમેદવારોને માસિક રૂ. ૨૫૦૦ સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. અરજીફોર્મ વેબસાઈટ www.cottage.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરવા ઉપરાંત વધુ માહિતી માટે નં. ૦૭૯ ૨૩૨૫૯૫૭૭-૫૯૫૭૮ પર સંપર્ક કરી શકાશેજનરલ મેનેજરજિલ્લા ઉદ્યોગ કેન્દ્ર-અમરેલીની એક યાદીમાં જણાવાયું છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/