fbpx
અમરેલી

મહુવા સુરત ટ્રેન ને આણંદ સ્ટોપ આપવા અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયાની રજૂઆત

સાવરકુંડલા લીલીયા મતવિસ્તારના હજારો વિદ્યાર્થીઓ ની વેદનાને સમજી માનનીય રેલ્વે મંત્રીશ્રી દર્શનાબેન જરદોશને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે સાવરકુંડલા લીલીયા મતવિસ્તારના હજારો વિદ્યાર્થીઓ વલ્લભવિદ્યાનગર અભ્યાસ સાથે અભ્યાસ કરી રહ્યા હોય ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ મહુવા-સુરત અને મહુવા – બાંદ્રા ટ્રેન ચાલુ કરવામાં આવેલ છે આ બંને ટ્રેનનો સ્ટોપ આણંદ પણ હવે કરવામાં આવે એવી અમરેલી જિલ્લા ભાજપ અધ્યક્ષ સુરેશ ભાઈ પાનસુરીયા દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે જેથી કરી સાવરકુંડલા લીલીયા મતવિસ્તારના હજારો વિદ્યાર્થીઓ ટ્રેન યાત્રા કરી શકે અને અને આ ટ્રેનનો આણંદ સ્ટોપ આપવામાં આવે તો ટ્રેન યાત્રા નો લાભ લઇ શકે અને વિદ્યાર્થીઓ અને વાલીઓને અવર જવરમાં સારું રહે તે હેતુસર સુરેશભાઈ પાનસુરીયા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/