fbpx
અમરેલી

દામનગર શહેર માં આંગણવાડી પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

દામનગર શહેર માં બાળકો ને આંગણવાડી પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો આંગણવાડી વર્કર રેખાબેન બોરીચા હેલ્પર નેનાબેન પંડયા દ્વારા આંગણવાડી કેન્દ્ર કોડ ન૧૦૨ દ્વારા સંપૂર્ણ આંગણવાડી કેન્દ્ર ને સુંદર રંગોળી  શણગાર થી સુશોભિત કરાય હતી  નાની બાળા ઓના કુંમ કુંમ પગલાં પાડી સત્કાર ગીત થી ઉત્સાહ પ્રેરક સ્વાગત સાથે આંગણવાડી પ્રવેશોત્સવ નું આયોજન  કરાયું હતું આંગણવાડી કેન્દ્ર ઉપર આવતા શિશુ ઓના કલરવ થી  આંગણવાડી કેન્દ્ર ગુંજી ઉઠ્યું હતું ખુશખુશાલ થતા બાળકો ને આંગણવાડી કેન્દ્ર ઉપર સુંદર પ્રવેશોત્સવ કરાવ્યો હતો 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/