fbpx
અમરેલી

RSS પ્રેરિત ગુરુજી સ્મૃતિ ટ્રસ્ટ આયોજિત સંરક્ષણ અને પર્યાવરણ નિબંધ સ્પર્ધા માં પ્રથમ દ્વિતીય નંબર મેળવતા દામનગર ના બંને ભાઈ બહેન ડો પ્રાંચીબેન શુક્લ અને જયભાઈ શુક્લ

દામનગર શહેર નું ગૌરવ હાલ ભાવનગર  શિક્ષક સ્વ ભુપતભાઇ શુક્લ ના પુત્ર દિપકભાઈ શુક્લ ના પુત્રી રત્ન ડો પ્રાચીબેન ડી શુક્લ  અને પુત્ર રત્ન જયભાઈ ડી શુક્લ દામનગર ના વતની અને હાલ સોનગઢ હાઇસ્કુલ ના શિક્ષક એવા શ્રી દિપકભાઇ શુક્લ ના દિકરી ડો પ્રાચીબેન અને જયભાઈ એ RSS પ્રેરિત અને ગુરુજી સ્મૃતિ ટ્રસ્ટ આયોજિત પર્યાવરણ સંરક્ષણ વિષય વિશે ની નિબંધ સ્પર્ધા માં  અનુક્રમે પ્રથમ અને દ્વિતીય નંબર મેળવેલ છે જેમાં પ્રમાણપત્ર અને રોકડ ઇનામ પ્રાપ્ત કરેલ છે ભાવનગર અષ્ટવિનાયક  કાળિયાબીડ શાખા ના પૂર્વ વિદ્યાર્થી ઓ એ ગૌરવ વધારેલ છે આ સિદ્ધ બદલ દામનગર શહેર ની સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ એવમ સમસ્ત બ્રહ્મસમાજ અને સ્વર્ગીય શિક્ષક દાદ ભુપતભાઇ અને દાદી દમયતીબેન ના ભૂતપૂર્વ વિદ્યાર્થી ઓ અને શહેરભર ની સંસ્થા દ્વારા બન્ને ભાઈ બહેન ને ખુબ ખુબ અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી અભિવાદત કરાય રહ્યા છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/