fbpx
અમરેલી

ઘણા લોકોને બ્યુટીપ્રોડક્ટના નામે અલગ અલગ સ્કીમો આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી ગુન્હો કરેલ આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડતી અમરેલી સીટી પોલીસ ટીમ

શ્રી અશોક  કુમાર યાદવ સાહેબ. પોલીસ મહાનિરિક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગરનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિહ સાહેબ, દ્વારા અમરેલી જિલ્લામાં મિલ્કત સંબંધીત થતા વિશ્વાસઘાત અને છેતરપીડીના ગુનાના આરોપીઓને પકડી પાડવા જરૂરી સુચનાઓ આપેલ હોય જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહન પ્રવૃત્તિ કરતા ઈસમોને ઝડપી પાડવા શ્રી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ, અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી. એમ.એ.મોરી, અમરેલી સીટી પોલીસ સ્ટેશનનાઓએ પોલીસ સ્ટેશનની જરૂરી ટીમ બનાવી કામગીરી હાથ ધરવામાં આવેલજે અંતર્ગત, અમરેલી શહેરમાં બ્યુટીપાર્લરનો વેપાર કરતા ઘણા લોકોને બ્યુટીપ્રોડક્ટના નામે અલગ અલગ સ્કીમો
આપી પોતાના પૈસા, ઉંચુ વળતર આપવાનો વાયદો કરેલ હોય જે અતર્ગત ફરીયાદીના કુલ રૂ.૮.૪૫,૦૦૦/- નું રોકાણ કરાવી અને તેના વળતર પેટે રૂ.૨૯,૭૭,૪૦૦/- આપવાનો વાયદો કરી બંને આવી જ રીતે અમરેલી સીટી વિસ્તારમાં રહેતા અન્ય લોકોના પૈસાનું રોકાણ કરાવી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી ગુન્હો કરેલ હોય જે અનુસંધાને ફરીયાદીએ આરોપી વિરુધ્ધ અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાંફરીયાદ આપતા.

અમરેલી સીટી પોલીસ સ્ટેશન પાર્ટ ગુ.ર.ન – ૧૧૧૯૩૦૦૩૨૨૩૬૩૩૪૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦, ૧૨૦(બી), ૧૧૪ મુજબનો ગુન્હો ગઇ તા.૨૪/૦૬/ર૦રર ના ૦૦/૫ વાગ્યે અરજી, થયેલ હોય અને જે અનુસંધાને સદરહુ ગુનામાં સંડોવાયેલ આરોપી સીતા ઇન્દ્રમણી મોહપાત્રા રહે.મુળ બહીર્સીંગ તા.બારીપાદ જી.મયુરવસ ઓરીસ્સા હાલ રહે. જુનાગઢ પ્રતીક્ષા એપાર્ટ મેન્ટ,જય શ્રી ટોકીઝની પાછળ તા.જિ જુનાગઢ વાળાની ચોક્કસ બાતમી મેળવી હકિકત વર્ણન વાળા ઈસમને જનાગઢ મુકામેથીગણનરીની કલાકોમાં ઝડપી પાડેલ અને મજકુરની પુછપરછ દરમ્યાન, ઉપરોક્ત ગુન્હો પોતે આચરેલની કબુલાન આપેલ છે.પકડાયેલ આરોપીસીતાકાંત ઇન્દ્રમણી મોહાપાત્રા રહે.મુળ બહીસીંગા તા,બારીપદા જી.મયુરવંશ રાજ્ય ઓરીસ્સા હાલ રહે.જુનાગઢ પ્રતિક્ષા એપાર્ટમેન્ટ,જયશ્રી ટોકીઝની પાછળ તા.જિ.જુનાગઢઆમ, પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ ની સુચનાથી શ્રી જેપી,ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ. અમરેલી નાઓના માર્ગદર્શન ફેઠળ અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિશ્વાસઘાત અને છેતરપીડી કરી ગુન્હાના આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડવામાં અમરેલી સીટી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી, એમ.એ.મોરી તથા અમરેલી સીટી પોલીસ સ્ટેશન સ્ટાફને સફળતા મળેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/