fbpx
અમરેલી

શાખપુર રેવન્યુ વિસ્તાર આવી ચડતા વન્ય પ્રાણી થી ખેડૂતો ની રક્ષા માટે મેડા બનાવી આપો ની ગ્રામસભા માં સરપંચે માંગ કરી

દામનગર  લાઠી તાલુકાના શાખપુર ગામે યોજાયેલ ગ્રામસભામાં ખેડૂતો ની સલામતી માટે જાગૃત સરપંચે ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર અને વન વિભાગ ના પત્ર પાઠવી રજુઆત કરી રેવન્યુ અને વન વિભાગ ની રક્ષિત જમીન માંથી રેવન્યુ વિસ્તાર આવી ચડતા વન્ય પ્રાણી ઓ સાથે રક્ષણ મેળવવા ખેડૂતો ને મેડા બનાવી આપવામાં તેવી માંગ કરાય શાખપુર ગામે ગ્રામ સભા માં સ્થાનિક સરપંચે  ફોરેસ્ટ વિભાગમાં આવતી ખેતીવાડીની જમીનમાં ખેડૂતોને પોતાની સુરક્ષા માટે રાત્રે પાણી વાળવા જતા હોય સિંહ અને દીપડા જેવા પશુઓથી બચવા માટે ખેડૂતો માટે મેડા ફાળવવા ફોરેસ્ટ ના અધિકારી સમક્ષ શાખપુરના સરપંચ  જયેશભાઈ ખુમાણ દ્વારા રજૂઆત કરાઈ 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/