fbpx
અમરેલી

કે.કે.પારેખ ટેક્નિકલ ઈન્સ્ટિટ્યૂટ,અમરેલીમાં સર્ટિફિકેટ કોર્સમાં પ્રવેશ તા.૧૫ જુલાઈ સુધી ફોર્મ ભરવા

અમરેલી સ્થિત કે.કે.પારેખ ટેક્નિકલ ઈન્સ્ટિટ્યૂટ ખાતે સર્ટિફિકેટ કોર્સ શરુ છે. સર્ટિફિકેટ કોર્સમાં વર્ષ ૨૦૨૨-૨૩ માટે તા.૧૫ જુલાઈ-૨૦૨૨ સુધી ફોર્મ ભરી શકાશે. ઈલે. એપ્લા. એન્ડ કોમ્પ્યુ. ટેક્નિશિયન, ઈલે.મોટર રીવાઈન્ડીંગ એન્ડ સર્વિસિંગ, ડેસ્કટોપ પબ્લીસિંગ, વાયરમેન કોર્સનો સમયગાળો ૧ વર્ષ છે, ધો.૧૦ પાસ લાયકાત જરુરી છે. પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ રુબરુ અરજી પત્રક ભરવાનું રહેશે, વધુ માહિતી માટે નં.૨૨૨૪૬૭ પર સંપર્ક કરવા કે.કે.પારેખ ટેક્નિકલ ઈન્સ્ટિટ્યૂટ,આચાર્યશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/