fbpx
અમરેલી

વાંકિયા ગામે રામદેવજી મંદિરે અષાઢી બીજની ધાર્મિક માહોલ વચ્ચે ધામધુમપૂર્વક ઉજવણી

અમરેલી ના વાંકિયા ગામે રામદેવજી મંદિરે અષાઢી બીજની ધાર્મિક માહોલ વચ્ચે ધામધુમ પૂર્વક ઉજવણી મંદિરના પૂજારી રાજુ ભગત,ટ્રસ્ટી  નનુભાઈ પેથાણી,ડાયનેમિક ગૃપના પ્રમુખ હરેશ બાવીશી ડો.જી.જે.ગજેરા સહિતના આગેવાનો ઉપસ્થિંત રહયા.સો વર્ષ કરતા પણ વધારે સમયથી રામદેવજી મંદિરે દરવર્ષે અષાઢી બીજની પારંપારિક ઉજવણી, ભોજન.પ્રસાદ,સત્સંગ,સ્તંરભરોપાણ,પાટોત્સવ,ભજનસંઘ્યા સહિતના માહોલ વચ્ચે થાય છે.આસ-પાસના ગામોના ભકતો પણ લાભ લે છે-હરેશ બાવીશી-વાંકિયા અમરેલી તાલુકાના વાંકિયા ગામે સો વર્ષ કરતા પણ વધારે સમયથી રામદેવજી મંદિરે અષાઢી-બીજની ધાર્મિક માહોલમાં પારંપારિક ઉજવણી કરવામાં આવે છે. ચાલુ સાલે રામદેવજી મંદિરના મેને.ટ્રસ્ટીા નનુભાઈ પેથાણી,વિઠલભાઈ કથિરીયા,મનસુખભાઈ પેથાણી તથા યુવા કારોબારી સભ્ય શ્રીઓ ભરત કથિરીયા,વિપુલ પેથાણી,કનુભાઈ પેથાણી,ભરત બાવીશી,પ્રફુલ પેથાણી,સુધીર લુણાગરીયા,દેવશીભાઈ પેથાણી,મુળજીભાઈ પરમાર,વાલજીભાઈ કથિરીયા સહિતના સંચાલકોની ઉપસ્થિીતીમાં મંદિરના પુજારી રાજુભગતે સવારની મંગળા.આરતિ,ભોગ,સ્તંભરોપણ,પાટોત્સવ,ભજન-સંઘ્યા સહિતની વિધી કરાવીને સાંજની સંઘ્યા, આરતી ઉતારી હતી. આ પ્રસંગે ભરૂચ થી શાંતીભાઈ કથિરીયા,સુરત થી અશ્વિાનભાઈ કથિરીયા,નિલેષભાઈ કથિરીયા અમરેલી થી ડો.જી.જે. ગજેરા,જીવરાજભાઈ સાવલિયા,ડાયનેમિક ગૃપ-અમરેલીના પ્રમુખ હરેશભાઈ બાવીશી સહિતના આગેવાનો ઉજવણીમાં સામેલ થયા હતા, આ તકે વાંકિયા ના વતની તથા અમરેલી ડાયનેમિક ગૃપના પ્રમુખ હરેશ બાવીશીએ જણાવ્યું  હતુ કે અમારા વાંકિયા ગામમાં છેલ્લા સો  કરતા પણ વધારે વર્ષોથી રામદેવજી મંદિરે મોટી-બીજની પારંપારીક ઉજવણી થાય છે તથા વાંકિયા ગામ અને આસ-પાસની ગત-ગંગા ભોજન-પ્રસાદ નો લાભ લઈને પાટોત્સવના દર્શન કર્યા હતા, સમગ્ર મહોત્સવ માં નાગજીભાઈ પેથાણી,વિઠલભાઈ પેથાણી, સુરેશભાઈ કથિરીયા,વસંતભાઈ લાલજીભાઈ પેથાણી સહિતના સભ્યાશ્રીઓએ આખરી ઓપ આપ્યોં હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/