fbpx
અમરેલી

અસ્માત ના અનડિટેક્ટ ગુન્હાનો સી.સી.ટી.વી .કેમેરા તથા પોકેટ કોપની મદદથી ભેદ ઉકેલતી લીલીયા પોલીસ ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી અશોકકુમાર યાદવ સાહેબનાઓએ રેન્જના જીલ્લાઓમાં અનડિટેક્ટ ગુન્હાઓ આચરી નાસી જતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી , હિમકરસિંહ સાહેબ નાઓએ જીલ્લામાં અનડિટેક્ટ ગુન્હાઓ આચરી પોતાની ધરપકડ ટાળવા માટે નાસતા – ફરતા હોય અને તેને પકડી પાડવા અંગે ખાસ સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી વિભાગના ના.પો.અધિ શ્રી જે.પી.ભંડારી સાહેબ , સર્કલ પો.ઇન્સ . શ્રી જે.ડી.ડાંગરવાલા સાહેબ નાઓ દ્વારા આપેલ સુચના અને માર્ગદર્શન મુજબ લીલીયા પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ . એમ.ડી.ગોહિલ ની સુચના મુજબ લીલીયા પોલીસ સ્ટેશનના ટાઉન બીટ ઇન્ચાર્જ હિરેનભાઇ વેગડા અના હેડ કોન્સ તથા પો.કોન્સ.ગૌતમભાઇ ખુમાણ તથા પો.કોન્સ જીતેન્દ્રભાઇ ગંગલ તથા કોમ્પ્યુટર ઓપરેટર વુ.પો.કોન્સ પુર્વીબેન આખજા એ રીતેના લીલીયા પોસ્ટેના પાર્ટ એ .ગુ .ર.નં ૧૧૧૯૩૦૩૫૨૨૦૩૩૪/૨૦૨૨ ઇ.પી.કો કલમ ૨૭૯,૩૩૭,૩૩૮ એમ.વી.એક્ટ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબના કામના આરોપી અજાણ્યા બોલેરો વાહના ચાલક અંટાળીયા રોડ લીલીયા ટાઉન વિસ્તારમાં ચાર દિવસ પહેલા અંટાળીયા રોડ તરફ એક મો.સા ચાલક સાથે અસ્માત કરી મો.સા ચાલકને ઇજા કરી નાસી ગયેલ હોય જેને પકડી પાડવા સઘળા પ્રયત્નો કરી પોલીસની અલગ અલગ ટીમ બનાવી લીલીયા પોસ્ટે વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરી સદર અકસ્માતમા સંડોવાયેલ બોલેરો મળી આવેલ જેના રજી નંબર મેળવી પોકેટ કોપની મદદથી રજી. થયેલ નંબર દાખલ કરી નામ – એડ્રેસ મેળવી મુળ બોલેરો ચાલકના ડ્રાઇવર સુધી પહોંચી સદર અકસ્માતના બનાવ બાબતે જરૂરી પુછ પરછ કરી પોતાએ જણાવેલ કે મે ગત.તા .૦૧ / ૦૭ / ૨૦૨૨ ના રોજ અંટાળીયા ગામ તરફથી લીલીયા તરફ બોલેરો વાહન લઈ આવતો હોવ તે દરમ્યાન લીલીયા થી એકાદ કિ.મી દુર મો.સા ચાલક સાથે એક્સીડેન્ટ કરી નાસી ગયેલ હોવાનુ જણાવેલ જેને આજરોજ લીલીયા પોસ્ટે વિસ્તારમાથી પકડી પાડવામા લીલીયા પોલીસ ટીમને સફળતા મળેલ છે . પકડાયેલ આરોપી – હસમુખભાઇ બધાભાઇ મહિડા ઉ.વ ૨૩ ધંધો ડ્રાઇવીંગ રહે પીઠવડી તા.સાવરકુંડલા જી અમરેલી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/