fbpx
અમરેલી

નામદાર ગોંડલ કોર્ટના ચોરીના કેસમાં પકડ વોરંટના કામે નાસતા ફરતા આરોપીને ચોરીના કુલ -૦૪ મોટર સાઇકલ સાથે પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી

નામદાર ગોંડલ કોર્ટના ચોરીના કેસમાં પકડ વોરંટના કામે નાસતા ફરતા આરોપીને ચોરીના કુલ -૦૪ મોટર સાઇકલ સાથે પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી . ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોકકુમાર સાહેબ નાઓએ રેન્જના જીલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓ / ફરાર કેદીઓ / કોર્ટ વોરંટના કામે વોન્ટેડ આરોપીને પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓ દ્વારા રાજય / જીલ્લાના નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી પેરોલ ફર્લો તથા વચગાળાના જામીન રજા પરથી ફરાર કેદીઓને / કોર્ટ વોરંટના કામે વોન્ટેડ આરોપીને પકડી પાડવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે શ્રી પી.બી.લક્કડ સાહેબ પોલીસ સબ ઇન્સ . પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી નાઓની ટીમ દ્વારા નામદાર પી.દુઆ સાહેબશ્રીની કોર્ટ ગોંડલના ફો.કે.નં .૩૯૯ / ૨૦૨૦ મુજબના કામે ઇસયુ થયેલ પક્કડ વોરંટના કામના નાસતા ફરતા આરોપીને ગોંડલ , વિરપુર વિ . જગ્યાઓએથી ચોરી કરેલ કુલ -૦૪ મોટર સાઇકલ સાથે અમરેલી , કુકાવાવ રોડ , ભારતનગર પાસેથી ચોક્કસ બાતમી આધારે પકડી પાડેલ . પકડાયેલ આરોપી : દિવ્યેશ ઉર્ફે દિવલો નથુભાઇ મકવાણા ઉ.વ .૨૬ , ધંધો – મજુરી , રહે.મુળ ગામ કંટોલીયા , તા.ગોંડલ , જી.રાજકોટ હાલ રહે.ગોંડલ , ઘોઘાવદર રોડ , બુદ્ધનગર , નવા માળીયા , તા.ગોંડલ જી.રાજકોટ . ગુન્હાહિત ઇતિહાસઃ ( ૧ ) ગોંડલ પો.સ્ટે . જી.રાજકોટ સે.ગુ.ર.નં .૦૦૫૦ / ૨૦૧૯ એમ.વી.એકટ ક .૧૮૫ ( ૨ ) ગોંડલ પો.સ્ટે . જી.રાજકોટ ગુ.ર.નં .૩૫૧૦ / ૨૦૨૦ પ્રોહી એકટ ક .૬૬ ( ૧ ) બી , ( ૩ ) ગોંડલ પો.સ્ટે . જી.રાજકોટ સે.ગુ.ર.નં .૬૭૪૭ / ૨૦૨૦ એમ.વી.એકટ ક .૧૮૫ ( ૪ ) બગસરા પો.સ્ટે . ગુ.ર.નં .૦૫૧૦ / ૨૦૨૦ પ્રોહી એકટ ક .૬૬ ( ૧ ) બી , ( ૫ ) વડીયા પો.સ્ટે . ગુ.ર.નં .૪૫૧૦ / ૨૦૨૦ પ્રોહી એકટ ક .૬૬ ( ૧ ) બી , ( ૬ ) બગસરા પો.સ્ટે . ગુ.ર.નં .૧૫૧૦ / ૨૦૨૦ પ્રોહી એકટ ક .૬૬ ( ૧ ) બી , ( ૭ ) ગોંડલ પો.સ્ટે . જી.રાજકોટ ગુ.ર.નં .૦૦૧૧ / ૨૦ IPC ક .૩૭૯ ( એ ) ( ૩ ) , ૧૧૪ ( ૮ ) વિરપુર પો.સ્ટે . જી.રાજકોટ ગુ.ર.નં .૧૯૨ / ૨૦૨૨ IPC ક .૩૭૯ આ કામગીરીમાં અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ શ્રી પી.બી.લક્કડ સાહેબ પોલીસ સબ ઇન્સ . પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી તથા પેરોલ ફર્લો સ્કવોર્ડ એ રીતેના પોલીસ જોડાયેલ હતા .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/