fbpx
અમરેલી

હાથમાં ત્રાજવા દોરવ્યા હોય તેવી તમામ દીકરીઓને મારે કોમ્પ્યુટર ઉપર કામ કરતી જોવી છે:પૂ. ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા

રાજુલાના દેવકા ગામે દીકરીઓ માટે ભવ્ય કાર્યક્રમ યોજાયો…
રાજુલાના દેવકા વિદ્યાપીઠમાં પૂજ્ય ભાઈશ્રી દ્વારા સંચાલિત દેવકા વિદ્યાપીઠમાં દીકરીઓ માટે રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમાં પૂજ્ય ભાઈશ્રી એ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં સૌથી વધારે આહિર જ્ઞાતિની દીકરીઓ છે જેણે હાથમાં ત્રાજવા દોરાવ્યા હોય છે સામાન્ય રીતે ધોરણ સાત પછી ભણાવતા નથી આવી દીકરીઓને મારે કોમ્પ્યુટર ઉપર હાથ ચલાવતી જોવી છે. આ માટે દેવકા વિદ્યાપીઠમાં તમામના સહયોગથી જે કાંઈ કરવું પડશે તે કરીશું અને હાલમાં 500 જેટલી દીકરીઓ અભ્યાસ કરી રહી છે તે મારા માટે ગૌરવની બાબત છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/