fbpx
અમરેલી

રાજુલા પો.સ્ટે.ના વાવેરા ગામેથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ-૦૮  કિ.રૂ.૨૪,૦૦/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડતી રાજુલા સર્વેલન્સ ટીમ

ગુનાની વિગત*અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી હિંમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબ નાઓએ અમરેલી જીલ્‍લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્‍વયે,રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ.શ્રી એ.એમ.દેસાઇ સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના હેઙ.કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા હેઙ.કોન્સ ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા પોલીસ સ્ટાફે પેટ્રોલીંગ દરમ્યાન વાવેરા ગામેથી એક ઇસમને ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે. 

પકડાયેલ આરોપીની વિગતઃ 
દિપુભાઇ જોરૂભાઇ ધાખડા ઉ.વ.૨૫ ધંધો.ખેતી રહે.વાવેરા તા.રાજુલા જિ.અમરેલી 

પકડાયેલ મુદામાલ


 ભારતીય બનાવટના Mc Dovells Green label Export Special Whisky ની ૭૫૦ મી.લી ની બોટલ નંગ-૪ તથા Mc White Lace Vodka Orenge flavour ની ૭૫૦ મી.લી. ની બોટલ-૪ મળી કુલ બોટલ નંગ-૮ કિ.રૂ.૨,૪૦૦/-
                  આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજુલા પો.સ્ટે.ના પોલીસ ઇન્સ.શ્રી એમ.એ.દેસાઇ તથા સર્વેલન્સ સ્કોડના UHC ભરતભાઇ મુહાભાઇ તથા UHC ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા પો.કોન્સ.મીતેશભાઇ કનુભાઇ વાળા તથા  પો.કોન્સ રોહિતભાઇ કાળુભાઇ તથા પો.કોન્સ સંજયભાઇ કનુભાઇ ઘાંઘળ તથા પો.કોન્સ મેહુલભાઇ ભુપતભાઇ પંડયાનાઓ દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/