fbpx
અમરેલી

અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા અને તાલુકા સ્તરે કંટ્રોલ રૂમ નંબર તથા ફ્લડ નાયબ મામલતદારના સંપર્ક નંબર જાહેર કરવામાં આવ્યા

જિલ્લામાં આગામી દિવસોમાં વરસાદની આગાહી છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા અને તાલુકા સ્તરે કંટ્રોલ રૂમ નંબર જાહેર કરવામાં આવ્યા છે.

જિલ્લા સ્તરે ટોલ ફ્રી નંબર ૧૦૭૭ અને (o૨૭૯૨) ૨૩૦૭૩૫ છે.

તાલુકા સ્તરે તાલુકા કંટ્રોલ રૂમ અને ફ્લડ નાયબ મામલતદાર નંબર જાહેર કરવામાં આવ્યા છે.

તાલુકાવાર સંપર્કની વિગત મુજબ, અમરેલી (૦૨૭૯૨) ૨૩૦૭૩૫, ૮૧૨૮૬ ૨૯૯૭૯, વડીયા (૦૨૭૯૬) ૨૩૩૪૮૮, ફ્લડ નાયબ મામલતદાર ૯૦૩૩૪૭૪૧૭૧, લાઠી (૦૨૭૯૩) ૨૫૦૫૪૨, ફ્લડ નાયબ મામલતદાર ૯૦૧૬૩૮૨૧૨૭

બાબરા (૦૨૭૯૧) ૨૩૩૨૩૪, ફ્લડ નાયબ મામલતદાર ૯૫૧૨૫ ૦૪૪૬૬, સાવરકુંડલા (૦૨૮૪૫) ૨૨૪૨૦૦, ફ્લડ નાયબ મામલતદાર ૯૦૧૬૨ ૫૫૧૧૫, લીલીયા (૦૨૭૯૩) ૨૩૬૫૩૮, ફ્લડ નાયબ મામલતદાર

૯૪૨૮૯ ૯૦૬૧૩, ધારી (૦૨૭૯૭) ૨૨૫૦૧૫, ફ્લડ નાયબ મામલતદાર ૯૧૦૪૧ ૦૪૦૦૦,

બગસરા (૦૨૭૯૬) ૨૨૨૧૯૪,

ફ્લડ નાયબ મામલતદાર

 ૯૭૨૭૧ ૪૩૧૪૩, ખાંભા (૦૨૭૯૭) ૨૬૦૫૨૮, ફ્લડ નાયબ મામલતદાર

૯૯૭૯૭ ૧૭૫૭૮, રાજુલા (૦૨૭૯૪) ૨૨૨૦૧૩, ફ્લડ નાયબ મામલતદાર

૯૯૭૮૦ ૩૧૫૯૦,

જાફરાબાદ (૦૨૭૯૪) ૨૪૫૪૩૬,

ફ્લડ નાયબ મામલતદાર

૯૯૭૯૬ ૬૭૦૯૭ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/