fbpx
અમરેલી

અમરેલી જિલ્લા વહીવટી તંત્ર અને ખિલખિલાટ સેવા દ્વારા આગોતરું અને માનવતાસભર કાર્ય

હવામાન વિભાગની અમરેલી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આ આગાહીને ધ્યાને લઇ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં સતર્ક રહી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં હોય તેવી ૬૪ જેટલી સગર્ભા મહિલાઓને ખિલખિલાટ સેવા મારફતે તે સગર્ભા મહિલાઓના વિસ્તારથી નજીક હોય તેવી હોસ્પિટલમાં સલામત રીતે ખસેડવામાં આવી છે.

આમ, અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરું અને માનવતાસભર કાર્ય કરવામાં આવ્યું છે. વધુમાં ભારે વરસાદથી થતી તકલીફો સર્જાય એ પહેલા અગમચેતી દાખવી આ નિર્ણય અમરેલી જિલ્લા વહીવટી તંત્ર અને ખિલખિલાટ સેવા દ્વારા કરવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/