fbpx
અમરેલી

રાજુલામા બે અલગ અલગ જગ્યાએ જાહરેમાં હારજીતનો જુગાર રમતા ૧૧ ઇસમોને કુલ રૂ. ૫૨,૧૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી બે ક્વોલીટી કેસ શોધી કાઢતી રાજુલા સર્વેલન્સ ટીમ

ગુનાની વિગત :- મ્હે. અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક કે.જે.ચૌધરી સાહેબનાઓએ અમરેલી જીલ્લામાંથી જુગાર / દારૂની બદી દુર કરવા માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર / દારૂની કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય ,

જે અન્વયે પો.ઇન્સ શ્રી એ.એમ.દેસાઇ રાજુલા પો.સ્ટે ની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના હેઙ.કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા હેઙ.કોન્સ ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા પોલીસ ટીમે રાજુલા ટાઉન મફતપરા વિસ્તારમાં બે અલગ અલગ જગ્યાએ જાહેરમાં હારજીતનો જુગાર રમતા ૧૧ ઇસમોને રોકડા રૂ .૨૦,૬૦૦ / – તથા મોબાઇલ નંગ -૩ તથા મો.સા -૦૧ મળી કુલ રૂ .૫૨,૧૦૦ / -ના મુદામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂદ્ધમાં રાજુલા પો.સ્ટે.માં જુગારધારાની કલમ હેઠળ બે અલગ અગલ ગુન્હાઓ દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે .

પકડાયેલ આરોપીઓની વિગત ( ૧ ) કિશોરભાઇ ભાણાભાઇ પરમાર ( ૨ ) ઘનશ્યામભાઇ કેશુભાઇ ખોલીયા ( 3 ) વશરામભાઇ ઉર્ફે ગાંધી પરશોતમભાઇ સોલંકી ( ૪ ) મુકેશભાઇ મનુભાઇ વાળા રહે તમામ રાજુલા જિ.અમરેલી

પકડાયેલ આરોપીઓની વિગતઃ ( ૧ ) ગફારભાઇ જીણાભાઇ પઠાણ ( ર ) રફીકભાઇ અબ્દુલભાઇ જુણેજા ( ૩ ) બાબુશા વફાીશા પઠાણ ( ૪ ) જાવિદશા હુશૈનશા કાદરી ( ૫ ) હુશૈનશા વલીશા શેખ ( ૬ ) હનિફશા હુશૈનશા કાદરી ( ૭ ) જુશબશા અલારખશા કનોજીયા રહે તમામ રાજુલા જિ . અમરેલી

આ કામગીરી પો.ઇન્સ શ્રી એ.એમ.દેસાઇ સાહેબ રાજુલા પોસ્ટની સૂચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા હેડ કોન્સ ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા ટાઉન બીટ ઇન્ચાર્જ મુકેશભાઇ પરશોતમભાઇ ગાજીપરા તથા પો.કોન્સ ઘનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા તથા પો.કોન્સ મિતેશભાઇ કનુભાઇ વાળા તથા પો કોન્સ રોહીતભાઇ કાળુભાઇ તથા પો કોન્સ સ , જયભાઇ કનુભાઇ ઘાંઘળ તથા લોકરક્ષક પરેશભાઇ મનુભાઇ દાફડાનાઓ દ્વારા કરવામાં આવેલ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/