fbpx
અમરેલી

પ્રાદેશિક ઇન્ટરવ્યુ માર્ગદર્શન તાલીમ શિબિર ઓગસ્ટમાં યોજાશે

ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. રાજ્યના યુવક યુવતીઓના કારકિર્દી વિષયક  આત્મવિશ્વાસમાં ઉમેરો થાય તે માટે માર્ગદર્શન તાલીમ શિબિર યોજાશે. સરકારી/બિનસરકારી સંસ્થાઓ દ્વારા લેવામાં આવતી વિવિધ પરીક્ષાઓ માટેના ઇન્ટરવ્યુ તેઓ વધુ સારી રીતે અને આત્મવિશ્વાસ સાથે આપી શકે તે હેતુથી પ્રાદેશિક  ઇન્ટરવ્યુ માર્ગદર્શન તાલીમ શિબિર  ઓગસ્ટ-૨૦૨૨ દરમિયાન યોજાશે. 

આ તાલીમ શિબિરમાં ભાગ લેવા ઇચ્છુક હોય તેવા ૨૦ થી ૪૦ વર્ષની વય મર્યાદા  ધરાવતા અમરેલી જિલ્લાના યુવકયુવતીઓએ અરજીમાં પુરુ નામ સરનામુ, સંપર્ક નંબર, જન્મ પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાત આધાર પુરાવા સાથે રોજગાર વિનિમય કચેરીમાં નોંધણીની વિગતો, આધારકાર્ડ સહિતના દસ્તાવેજોની નકલ અને પાસપોર્ટ ફોટો સાઇઝ ફોટો  આગામી તા. ૩૧ જુલાઈ, ૨૦૨૨ના રોજ બપોરે ૧૨ વાગ્યા સુધીમાં જિલ્લા રમત ગમત કચેરી, બહુમાળી ભવન, બ્લોક- , રૂમ નં-૧૧૦/૧૧૧, પ્રથમ માળે, અમરેલી મોકલવાની રહેશે. 

વધુ વિગતો માટે નં. (૦૨૭૯૨)૨૨૩૬૩૦ પર સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/