fbpx
અમરેલી

રાજુલા ટાઉન ગોકુળનગર ધવસ્તારમાાં જાહરેમા હારજીતનો જુગાર રમતી ૧૧ મહીલાઓ સહીત કુલ-૧૨ પતા પ્રેમીઓને રોકડા રૂ.૧૪,૯૦૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી કવોલીટી કેસ શોધી કાઢતી રાજુલા સવેલન્સ ટીમ

અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી સાહેબનાઓએ અમરેલી જીલ્લામાંથી જુગાર / દારૂની બદી દુર કરવા માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર / દારૂની કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય ,

જે અન્વયે પો .ઇન્સ.શ્રી એ.એમ.દેસાઇ રાજુલા પો.સ્ટે.ની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના હેઙ.કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા હેઙ.કોન્સ ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા પોલીસ ટીમે રાજુલા ટાઉન ગોકળુનગર વિસ્તારમાં જાહેરમાં હારજીતનો જુગાર રમતી ૧૧ મહીલાઓ સહિત કુલ -૧૨ પતા પ્રેમીઓને રોકડા રૂ .૧૪,૯૦૦ / -ના મુદામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂદ્ધમાં રાજુલા પો.સ્ટે.માં જુગારધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે .

પકડાયેલ આરોપીઓની વિગતઃ ( ૧ ) નર્મદાબેન ઉર્ફે ઢેકુ વા ઓ ખીમાભાઇ ભાયાભાઇ મકવાણા / ( ૨ ) સુનીતાબેન વા ઓ મહેશભાઇ ભાણાભાઇ મહિડા / ( ૩ ) ભાનુબેન વા / ઓ કરશનભાઇ બાબુભાઇ વંશ ( ૪ ) સવિતાબેન વા / ઓ ભરતભાઇ રાઘવભાઇ માળી ( ૫ ) પાયલબેન વા ઓ સંજયભાઇ ભરતભાઇ માળી / ( ૬ ) સોનુબેન વાઓ કિરીટભાઇ કશાભાઇ પટેલા ( ૭ ) કંચનબેન વા / ઓ ચંપુભાઇ ઓ વિરાભાઇ / એભાભાઇ ચુડાસમા ( ૮ ) તેજલબેન ડૉઓ ભરતભાઇ રાઘવભાઇ માળી ( ૯ ) લક્ષ્મીબેન ઉર્ફે લસમબેન સામતભાઇ શિયાળ ( ૧૦ ) સવિતાબેન ડૉ / ઓ સાજણભાઇ બાબુભાઇ ગુજરીયા ( ૧૧ ) ભાનુબેન વા ઓ બાલુભાઇ / ભુરાભાઇ ભટ્ટી ( ૧૨ ) સંજયભાઇ ભરતભાઇ માળી રહે.તમામ રાજુલા જિ.અમરેલી

આ કામગીરી પો.ઇન્સ.શ્રી એ.એમ.દેસાઇ સાહેબ રાજુલા પો.સ્ટે.ની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પો.સ્ટે.ના સર્વેલન્સ સ્કોડના હેઙ.કોન્સ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા હેઙ.કોન્સ ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા રાજુલા પોલીસ સ્ટાફનાઓ દ્વારા કરવામાં આવેલ છે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/