fbpx
અમરેલી

ખાંભાના નાની ધારી ગામમાં 18 વર્ષના યુવકને સિંહણ ઉપાડી ગઈ

ખાંભાના નાની ધારી ગામમાં સિંહ અને સિંહણ ઘૂસી આવ્યાં હતા. આ દરમિયાન ખેત મજૂર યુવાન ઉપર સિંહે હુમલો કર્યો હતો. જેથી વનવિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને યુવાનની શોધખોળ હાથ ધરી હતી. ત્યારે યુવાનના માત્ર પગ મળી આવ્યાં હતા. સિંહે પશુની જેમ જ યુવાનનો શિકાર કરી લીધો હતો. વનવિભાગની ટીમે મધરાતે સિંહને પાંજરે પુર્યો હતો. જોકે, સિંહણને પાંજરે પુરવાની તજવીજ હાલ શરૂ છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/